સપ્ટેમ્બર ૨૫
દેખાવ
૨૫ સપ્ટેમ્બરનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૬૮મો (લિપ વર્ષ દરમ્યાન ૨૬૯મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૯૭ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ
[ફેરફાર કરો]- ૧૭૬૮ – નેપાળનું એકીકરણ કરવામાં આવ્યું.
- ૧૯૮૧ – બેલિઝ સંયુક્ત રાષ્ટ્રમાં જોડાયું.
જન્મ
[ફેરફાર કરો]- ૧૯૦૮ – પ્રાગજી ડોસા, ગુજરાતી નાટ્યકાર (અ. ૧૯૯૭)
- ૧૯૧૬ – દીનદયાળ ઉપાધ્યાય, ભારતીય અર્થશાસ્ત્રી, સમાજશાસ્ત્રી અને પત્રકાર (અ. ૧૯૬૮)
- ૧૯૨૦ – સતીશ ધવન, ભારતીય ગણિતશાસ્ત્રી અને એરોસ્પેસ એન્જિનિયર (અ. ૨૦૦૨)
- ૧૯૩૯ – ફિરોઝ ખાન, ભારતીય અભિનેતા, દિગ્દર્શક અને નિર્માતા (અ. ૨૦૦૯)
- ૧૯૪૬ – મોરારીબાપુ રામાયણના કથાકાર
- ૧૯૪૬ – બિશનસિંઘ બેદી, ભારતીય ક્રિકેટર અને પ્રશિક્ષક
- ૧૯૬૯ – કેથરિન ઝેટા-જોન્સ, અમેરીકન અભિનેત્રી
અવસાન
[ફેરફાર કરો]- ૧૮૫૮ – જે. બી. વોટસન, અમેરિકન મનોવૈજ્ઞાનિક, મનોવિજ્ઞાનના ઇતિહાસમાં વર્તનવાદના સ્થાપક (જ. ૧૮૭૮)
- ૧૯૯૦ – પ્રફુલ્લચંદ્ર સેન, ભારતીય એકાઉન્ટન્ટ અને રાજકારણી, પશ્ચિમ બંગાળના ત્રીજા મુખ્યમંત્રી (જ. ૧૮૯૭)
તહેવારો અને ઉજવણીઓ
[ફેરફાર કરો]બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- બી.બી.સી.(BBC): આજનો દિવસ સંગ્રહિત ૨૦૨૩-૦૪-૨૫ ના રોજ વેબેક મશિન
વિકિમીડિયા કૉમન્સ પર September 25 વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.