માર્ચ ૨૯: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Appearance
Content deleted Content added
નાનું Bot: Migrating 149 interwiki links, now provided by Wikidata on d:q2459 (translate me) |
Snehrashmi (ચર્ચા | યોગદાન) ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર |
||
(એક અન્ય સભ્ય વડેની વચ્ચેની એક આવૃત્તિ દર્શાવેલ નથી) | |||
લીટી ૧૩: | લીટી ૧૩: | ||
== અવસાન == |
== અવસાન == |
||
* ૧૯૪૩ – [[લક્ષ્મણ નાયક]], પૂર્વ ભારતમાં દક્ષિણ ઓડિશાના આદિવાસી નાગરિક અધિકાર કાર્યકર્તા (જ. ૧૮૯૯) |
|||
== તહેવારો અને ઉજવણીઓ == |
== તહેવારો અને ઉજવણીઓ == |
||
લીટી ૨૪: | લીટી ૨૫: | ||
{{ઢાંચો:માસ}} |
{{ઢાંચો:માસ}} |
||
[[શ્રેણી:વર્ષનાં દિવસો]] |
|||
[[શ્રેણી:માર્ચ]] |
[[શ્રેણી:માર્ચ]] |
૨૧:૦૧, ૭ જાન્યુઆરી ૨૦૨૩એ જોઈ શકાતી હાલની આવૃત્તિ
૨૯ માર્ચનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૮૮મો(લિપ વર્ષ દરમ્યાન ૮૯મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૭૭ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ
[ફેરફાર કરો]- ૧૮૪૯ - ઇંગ્લેન્ડે પંજાબને ભેળવ્યું.
- ૧૮૫૭ - મંગલ પાંડેએ (Mangal Pandey) ભારતમાં અંગ્રેજ શાસન વિરૂધ્ધ બગાવતનું રણશિંગુ ફુંક્યું,અને એ સાથે ૧૮૫૭નો સ્વાતંત્રતા સંગ્રામ શરૂ થયો.
- ૧૮૮૬ - ડો.જોહન પેમ્બરટને (Dr. John Pemberton),એટલાન્ટા-જ્યોર્જીયામાં, કોકાકોલાનો પ્રથમ જથ્થો તૈયાર કર્યો.
- ૧૯૩૬ - જર્મનીમાં, એડોલ્ફ હિટલર (Adolf Hitler) ૯૯% મત સાથે વિજયી થયો.
- ૨૦૦૪ - 'આયરલેન્ડ ગણતંત્ર',વિશ્વનો એવો પ્રથમ દેશ બન્યો જેણે તમામ જાહેર સ્થળોએ ધુમ્રપાન પર પ્રતિબંધ લગાવ્યો.
જન્મ
[ફેરફાર કરો]- ૧૯૨૯ - ઉત્પલ દત્ત, ચલચિત્ર અભિનેતા (મૃ. ૧૯૯૩)
અવસાન
[ફેરફાર કરો]- ૧૯૪૩ – લક્ષ્મણ નાયક, પૂર્વ ભારતમાં દક્ષિણ ઓડિશાના આદિવાસી નાગરિક અધિકાર કાર્યકર્તા (જ. ૧૮૯૯)
તહેવારો અને ઉજવણીઓ
[ફેરફાર કરો]- યુવા દિન - તાઇવાન