લખાણ પર જાઓ

સૂર્ય (દેવ)

વિકિપીડિયામાંથી
સૂર્ય
સૂર્ય
પ્રકાશ અને દિવસના દેવ, શાણપણ
શ્રી સૂર્ય ભગવાન, ૧૯૪૦
જોડાણોગ્રહ, દેવ, નવગ્રહ
રહેઠાણસૂર્ય
દિવસરવિવાર
વાહનસાત શ્વેત અશ્વો વાળો રથ
સારથી: અરુણ[]
વ્યક્તિગત માહિતી
જીવનસાથીસર્નયૂ (સંજના), રાંદલ (છાયા), સંધ્યા અને પ્રભા[]
બાળકોશનિ, યમ, યમુના (યામી) અને મનુ, અશ્વિની કુમારો, કર્ણ, સુગ્રીવ, ભાગ્ય દેવ
સામ્ય
ગ્રીક સામ્યહેલિયોસ
સૂર્ય

સૂર્ય કે આદિત્ય એ શાસ્ત્રીય હિંદુ ધર્મ પ્રમાણે એક મુખ્ય દેવ છે. વેદોમાં મિત્ર, વરુણ અને સવિતા/સવિતૃને સંબંધિત સંખ્યાબંધ ઋચાઓ સમર્પિત છે. ભાનુ, ભાસ્કર, દિવાકર, સૂર્યનારાયણ, વગેરે સૂર્ય દેવના અન્ય નામો છે.

વેદિક મંત્રોમાં સૌથી પવિત્ર એવો ગાયત્રી મંત્ર પણ સૂર્યને સમર્પિત ગણાય છે. ભારતમાં ઓરિસ્સામાં આવેલું કોણાર્કનું મંદિર સૂર્ય દેવને સમર્પિત છે.

ગુર્જરો સૂર્યપૂજક ગણાય છે.[]

આ પણ જુઓ

[ફેરફાર કરો]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. Jansen, Eva Rudy. The Book of Hindu Imagery: Gods, Manifestations and Their Meaning, p. 65.
  2. Roshen Dalal (૨૦૧૦). Hinduism: An Alphabetical Guide. Penguin Books India. પૃષ્ઠ ૩૯૯–૪૦૧. ISBN 978-0-14-341421-6.
  3. Lālatā Prasāda Pāṇḍeya (૧૯૭૧). Sun-worship in ancient India. Motilal Banarasidass. પૃષ્ઠ ૨૪૫.