લખાણ પર જાઓ

કલ્કિ

વિકિપીડિયામાંથી
કલ્કિ
પાપ વિનાશ અને ધર્મ સંસ્થાપક
દશાવતારના સભ્ય
કલ્કિ તેમના દેવદત્ત અશ્વ પર તલવાર સાથે
જોડાણોવિષ્ણુનો દશમો અને છેલ્લો અવતાર
રહેઠાણવૈકુંઠ
શસ્ત્રતલવાર
વાહનદેવદત્ત, સફેદ અશ્વ[][]
લિંગપુરુષ
ઉત્સવોકલ્કિ જયંતિ
વ્યક્તિગત માહિતી
આવિર્ભાવ
નૈમિષારણ્ય
જીવનસાથીપદ્મા અથવા પદ્મિની અથવા પદ્માવતી ‍(લક્ષ્મીનો અવતાર)
માતા-પિતાવિષ્ણુયશ (પિતા) સુમતિ (માતા)
સહોદરસુમંત, પ્રજ્ઞા અને કવિ

કલ્કિ, જે નકળંક નામથી પણ ઓળખાય છે, ભગવાન વિષ્ણુનો હવે પછી થનાર અવતાર મનાય છે. પુરાણકથાઓ અનુસાર કલિયુગમાં પાપ તથા અત્યાચાર હદ ઉપરાંત વધી જવાથી, જગતમાંથી દુષ્ટોના સંહાર માટે કલ્કિ અવતાર પ્રગટ થશે. ભગવાન કલ્કિનું વાહન દેવદત્ત નામનો અશ્વ અને શસ્ત્ર તલવાર હશે. હિન્દુ ધર્મ મુજબ આ અવતાર દશમો અને છેલ્લો અવતાર થશે.

કલ્કિ અવતારની માન્યતા માત્ર હિન્દુ ધર્મમાં જ નહીં પણ બૌદ્ધ અને શીખ ધર્મના અનુયાયીઓમાં પણ જોવા મળે છે.

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. J. L. Brockington (1998). The Sanskrit Epics. BRILL Academic. પૃષ્ઠ 287–288 with footnotes 126–127. ISBN 90-04-10260-4.
  2. Dalal 2014, p. 188

ગ્રંથસૂચિ

[ફેરફાર કરો]