હરીશ મીનાશ્રુ
દેખાવ
હરીશ મીનાશ્રુ | |
---|---|
ડાકોર ખાતે, ફેબ્રુઆરી ૨૦૧૭ | |
જન્મ | હરીશ કૃષ્ણારામ દવે 3 January 1953 આણંદ |
ઉપનામ | હરીશ મીશાશ્રુ |
વ્યવસાય | કવિ, અનુવાદક, બેંક મેનેજર |
ભાષા | ગુજરાતી |
રાષ્ટ્રીયતા | ભારતીય |
શિક્ષણ | એમ.એસસી. |
માતૃ શિક્ષણ સંસ્થા | સરદાર પટેલ યુનિવર્સિટી |
સમયગાળો | આધુનિક ગુજરાતી સાહિત્ય |
લેખન પ્રકારો | ગઝલ, ગીત, મુક્ત પદ્ય |
નોંધપાત્ર સર્જનો |
|
નોંધપાત્ર પુરસ્કારો |
|
સહી |
હરીશ મીનાશ્રુ (મૂળ નામ: હરીશ કૃષ્ણારામ દવે) ગુજરાતી સાહિત્યકાર છે. તેમને કાવ્યસંગ્રહ 'બનારસ ડાયરી' (૨૦૧૬) માટે ૨૦૨૦ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયેલ છે.[૧]
સંદર્ભો
[ફેરફાર કરો]આ સાહિત્યને લગતો નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |