લખાણ પર જાઓ

સોનગઢ

વિકિપીડિયામાંથી
સોનગઢ
—  નગર  —
સોનગઢનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 21°10′N 73°34′E / 21.17°N 73.57°E / 21.17; 73.57
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો તાપી
મેયર અનિલભાઇ શાહ
વસ્તી ૨૬,૫૧૫[] (૨૦૧૧)
લિંગ પ્રમાણ ૧.૦૪ /
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
વિસ્તાર

• ઉંચાઇ


• 112 metres (367 ft)

કોડ
  • • પીન કોડ • 394670
    • ફોન કોડ • +02624
    વાહન • GJ 26

સોનગઢ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યમાં આવેલા તાપી જિલ્લાના સોનગઢ તાલુકાનું નગર અને તાલુકાનું મુખ્ય મથક છે.

સોનગઢ સુરત-ધુલિયા રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૬ તેમ જ સુરત-નંદરબાર-જલગાંવ જતી રેલ્વે લાઇન (ટાપ્ટી લાઇન) પર આવેલું મહત્વનું મથક છે.

સોનગઢનો કિલ્લો

[ફેરફાર કરો]

સુરત-ધુલિયા માર્ગની બાજુ પર આવેલ ઊંયી ટેકરી પર તાલુકા મથક સોનગઢમાં સયાજીરાવ ગાયકવાડે બંધાવેલ પ્રાચીન કિલ્લો ઈ.સ. ૧૭૨૯થી ગાયકવાડોનું મુખ્ય થાણું હતું.

સાહિત્યમાં

[ફેરફાર કરો]

ગુજરાતી સર્જક અને વિવેચક સુરેશ જોષીએ પોતાના જનાન્તિકે નામનાં નિબંધસંગ્રહમાં સોનગઢના કિલ્લાનું તથા ત્યાંના પ્રાકૃતિક સૌંદર્યનું ચિત્રાત્મક વર્ણન કર્યું છે.[]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "Songadh City Population Census 2011 - Gujarat". www.census2011.co.in. મેળવેલ ૩ એપ્રિલ ૨૦૧૭.
  2. વાઘેલા, અરુણ; કોઠારી, નીતિન (2009). ગુજરાતી વિશ્વકોશ. ખંડ ૨૪ (સો-સ્વો). અમદાવાદ: ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ. પૃષ્ઠ ૨૯.