લખાણ પર જાઓ

ચાણસ્મા

વિકિપીડિયામાંથી
ચાણસ્મા
—  નગર  —
ચાણસ્માનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 23°43′04″N 72°06′39″E / 23.7178049°N 72.1107438°E / 23.7178049; 72.1107438
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો પાટણ
વસ્તી ૧૫,૯૩૨ (૨૦૧૧)
લિંગ પ્રમાણ ૯૦૯ /
સાક્ષરતા ૮૪.૬% 
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
વિસ્તાર

• ઉંચાઇ


• 61 metres (200 ft)

Footnotes
  • સ્થિતિ = યોગ્ય

ચાણસ્મા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા પાટણ જિલ્લાના મહત્વના ચાણસ્મા તાલુકાનું શહેર અને તાલુકાનું મુખ્ય મથક છે.

ચાણસ્મા 23°43′N 72°07′E / 23.72°N 72.12°E / 23.72; 72.12 પર સ્થિત છે.[] સમુદ્ર સપાટીથી તેની સરેરાશ ઉંચાઇ ૬૧ મીટર (૨૦૦ ફીટ) છે.

૨૦૧૧ની વસતી ગણતરી મુજબ,[] ચાણસ્માની વસતી ૧૫૯૩૨ વ્યક્તિઓની હતી જેમા પુરુષોની સંખ્યા ૮,૩૪૫ અને સ્ત્રીઓની સંખ્યા ૭,૫૮૭ હતી. ચાણસ્માનો સાક્ષરતા દર ૮૪.૬% હતો, જે રાષ્ટ્રીય સરેરાશ દર કરતાં વધુ હતો; પુરુષોમાં સાક્ષરતા ૮૦.૮% અને સ્ત્રીઓમાં ૭૨.૨% હતી. વસતીના ૧૦% લોકો ૬ વર્ષની વય કરતાં નીચે હતા.

શિક્ષણ

[ફેરફાર કરો]

અહીં વિનયન અને વાણિજ્ય કોલેજ આવેલી છે.

આ પણ જુઓ

[ફેરફાર કરો]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. Falling Rain Genomics, Inc - Chanasma
  2. "Chanasma Population, Caste Data Patan Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મેળવેલ ૨૯ જૂન ૨૦૧૭.[હંમેશ માટે મૃત કડી]