ચર્ચા:ભારતના ભાગલા
Appearance
નામ
[ફેરફાર કરો]આ લેખનું નામ ખોટું છે. "ભાગલા" નહિ પણ "ભાગલો" હોવું જોઈએ. 69.158.65.2 ૧૯:૩૭, ૬ April ૨૦૦૭ (UTC)
- ના ભાગલા બહુવચન છે જ્યારે ભાગલો એકવચન છે. ભાગલો ક્યારેય વપરાયેલુ મેં સાંભળ્યું નથી. હંમેશા ભાગલાજ બોલાય છે. ભાગલા એ "ભાગલા થવાની ઘટના" નું સંક્ષેપ છે. --સ્પંદન (Spundun) ૨૨:૩૦, ૬ April ૨૦૦૭ (UTC)
- તમે કહો છો કે કોઈ દિવસ સાંભળ્યું નથી એક્વચન પણ એવું કેમનું હોઈ?
- હિન્દીમાં भागला - એકવકન
- ઇંગ્લિશમાં Partition of India - એકવકન
- તમે કહો છો કે કોઈ દિવસ સાંભળ્યું નથી એક્વચન પણ એવું કેમનું હોઈ?
- મેં મારી માને અમણા જ પૂછયું અને એ કહે છે "ભાગલો", એકવચન. તેની આગળ શું?! ચલો બદલી કાઢો: ભાગલા નહિ પણ ભાગલો! 69.158.50.169 ૧૩:૦૦, ૨૬ મે ૨૦૦૭ (UTC)