Assignment-1
Subject: -Python programming
UNIT-1 & 3
1. Define an algorithm. Write down its advantages and disadvantages.
અલ્ગોરિધમને વ્યાખ્યાયયત કિો. તેની ફાયદા અને ગેિફાયદા લખો.
2. Draw flowchart to find the square and cube of a given number.
આપેલ સંખ્યાનો વગગ અને ઘન શોધવા માટે ફ્લોચાટગ દોિો.
3. Flowchart for finding out the largest of three numbers.
ત્રણ સંખ્યાઓમાંથી મોટી સંખ્યા શોધવા માટેનો ફ્લોચાટગ દોિો.
4. Define a Flowchart. Write Importance and Limitation of Flow chart.
ફ્લોચાટગ ને વ્યાખ્યાયયત કિો. ફ્લોચાટગ ના મહત્વ અને મયાગદાઓ લખો.
5. What is flowchart and give the name of four Flowchart Structure.
ફ્લોચાટગ શ ં છે અને ચાિ ફ્લોચાટગ સ્ટ્રક્ચિનાં નામ આપો.
6. Explain characteristics of an algorithm.
અલ્ગોરિધમના લક્ષણોની સમજ આપો.
7. Give Difference between flow chart and Algorithm.
ફ્લોચાટગ અને અલ્ગોરિધમ વચ્ચેનો તફાવત આપો.
8. Draw and give name of any four Symbol of flow chart.
કોઈ પણ ચાિ ફ્લોચાટગ ચચહ્નો દોિો અને તેમનાં નામ આપો.
9. Show the use of for loop by giving syntax, flowchart and example.
'for loop' નો ઉપયોગ દાખલ કિતો યસન્ટેક્સ, ફ્લોચાટગ અને ઉદાહિણ આપો.
10. Illustrate use of different types of selection / decision making flow of control
structures with example.
યવયવધ પ્રકાિની પસંદગી/ફૈ સલો કિતી સ્ટ્રક્ચિન ં ઉદાહિણ સાથે સમજૂતી આપો.
11. Explain nested if statements by giving syntax, flowchart and example.
'Nested if' સ્ટ્ટેટમેન્ટને યસન્ટેક્સ, ફ્લોચાટગ અને ઉદાહિણ સાથે સમજો.
12. Show the use of while loop by giving syntax, flowchart and example.
'While loop' નો ઉપયોગ યસન્ટેક્સ, ફ્લોચાટગ અને ઉદાહિણ સાથે બતાવો.
13. Make use of break and continue statements in program.
પ્રોગ્રામમાં 'break' અને 'continue' સ્ટ્ટેટમેન્ટનો ઉપયોગ કિો.
14. Explain Pass statement and give example.
'Pass' સ્ટ્ટેટમેન્ટની સમજ આપો અને ઉદાહિણ આપો.
15. Explain the syntax of the following statements.
નીચેના સ્ટ્ટેટમેન્્સનો યસન્ટેક્સ સમજાવો.
A) for loop B) while loop c) if-else D) nested if.
Course Coordinator
Jahnavi N Brahmbhatt