0% found this document useful (0 votes)
14 views4 pages

Ambedkar

gujarati book

Uploaded by

programmer
Copyright
© © All Rights Reserved
We take content rights seriously. If you suspect this is your content, claim it here.
Available Formats
Download as PDF, TXT or read online on Scribd
0% found this document useful (0 votes)
14 views4 pages

Ambedkar

gujarati book

Uploaded by

programmer
Copyright
© © All Rights Reserved
We take content rights seriously. If you suspect this is your content, claim it here.
Available Formats
Download as PDF, TXT or read online on Scribd
You are on page 1/ 4

ડૉ.

બીભયાલ યાભજી આંફડે કય


બીભયાલ યાભજી આંફડે કય (૧૪ એપ્રિર ૧૮૯૧ – ૬ ડડવેમ્ફય ૧૯૫૬) એક
કામદાળાષરી,યાજનેતા,તત્લચિંતક,નૃલંળળાષરી,ઇપ્રતશાવકાય અને અથથળાષરી શતા. તેઓ ફાફાવાશેફ ના શુ રાભણા
નાભથી ઩ણ જાણીતા છે . તેઓએ બાયતભાં ફોદ્ધ ઩ુનથજાગયણ આંદ૊રનની ળરૂઆત કયી. તેઓ બાયતીમ ફંધાયણના
ઘડલૈમા અને િથભ કામદાભંરી શતા.

એક ગયીફ ભશાય ઩ડયલાયભાં જન્ભેરા આંફડે કયે બાયતની લણથ઴મલષથાના નાભે ઓ઱ખાતી વાભાપ્રજક
બેદબાલની ઩યં઩યા પ્રલરૂદ્ધ ઝુંફેળ િંરાલી. તેઓએ ફોદ્ધ ધભથન૊ અંગીકાય કમો અને રાખ૊ દપ્રરત૊ને થેયાલાદ ફોદ્ધ
઩યં઩યાભાં ધભથ ઩યીલતથન કયલા ભાટે િેયીત કમાથ. આંફેડકયને ભયણ૊઩યાંત બાયતના વલોચ્િં નાગડયક ઩ુયષકાય બાયત યત્નથી
૧૯૯૦ભાં નલાજલાભા આ઴મા શતા.[૮] તેઓ ળરૂઆતના ગણ્માગાંઠ્મા દપ્રરત ષનાતક૊ભાંના એક શતા. તેભને તેભના
કામદાળાષર,અથથળાષર અને યાજનીપ્રતળાષરના વંળ૊ધન ભાટે ક૊રપ્રમ્ફમા મુપ્રનલર્સવટી અને રંડન ષકુર ઑપ ઇક૊ન૊પ્રભક્વ
દ્લાયા ડ૊ક્ટયેટની ઩દલી એનામત કયલાભાં આલી શતી. આભ એક પ્રલદ્લાન તયીકે નાભના કાઢ્મા ઩છી તેઓએ થ૊ડા વભમ
ભાટે લકીરાત કયી શતી. ત્માયફાદ તેઓએ બાયતના દપ્રરત૊ના યાજનૈપ્રતક શક૊ અને વાભાપ્રજક ષલતંરતા ભાટે રડત આદયી
શતી.

જન્ભ અને ફા઱઩ણ

બાયતયત્ન ડૉ. બીભયાલ યાભજી આંફડે કયન૊ જન્ભ ૧૪ભી એપ્રિર ૧૮૯૧ભાં ભશુ , ભધ્મ િદેળ[૧૦] (તે
વભમના વેન્રર િ૊પ્રલન્વ) ભુકાભે એક વાભાન્મ અછૂ ત ગણાતા ભશાય કુટુંફભાં થમ૊ શત૊. તેભના પ્ર઩તાનું નાભ યાભજી
ભાર૊જી વક્઩ાર[૧૧] અને ભાતાનું નાભ બીભાફાઈ શતું. બીભયાલ આંફેડકય એ યાભજી વક્઩ારના િંોદ વંતાન૊ભાંનું છે લરું
વંતાન શતા[૧૨]. બીભયાલના પ્ર઩તા પ્રભપ્રરટયીભાં વુફદે ાયના શ૊દા ઩ય શતા. રવકયની ળા઱ાભાં તેઓ શેડ ભાષટય શતા.
નાન઩ણથી જ ફા઱ક બીભયાલભાં ભાતાપ્ર઩તાના વંષકાય૊ ઉતમાથ. જમાયે બીભયાલ ૬ લ઴થની ઉભયના થમા ત્માયે તેભની ભાતા
બીભાફાઈનું અલવાન થમું.

પ્રળક્ષણ
બીભયાલની િાથપ્રભક કે઱લણીની ળરૂઆત થઈ. બીભયાલના પ્ર઩તાની અટક વક્઩ાર શતી. તેઓ ભૂ઱
ભશાયાષ્ટ્રના યત્નાપ્રગયી પ્રજલરાના અંફાલાડે ગાભના લતની શતા તેથી પ્રનળા઱ભાં બીભયાલની અટક આંફાલડેકય યાખલાભાં
આલેરી. ઩યંતુ પ્રનળા઱ના એક પ્રળક્ષક કે જે બીભયાલને ખુફ િંાશતા શતા, તેભની અટક આંફેડકય શતી તેથી તેભણે
બીભયાલની અટક પ્રનળા઱ના યજીષટયભાં વુધાયીને આંફાલડેકયને ફદરે આંફેડકય યાખી. ળરૂઆતની િાથપ્રભક કે઱લણી
બીભયાલે ભુવકેરીઓ લચ્િંે ઩ૂયી કયી. અષ઩ૃવમતાના રીધે તેઓએ ઘણં જ વશન કયલું ઩ડમું. બીભયાલના પ્ર઩તાને ભુંફઈભાં
યશેલાનું થમું એટરે બીભયાલે શાઇષકૂરનું પ્રળક્ષણ ભુંફઈની એલપીન્ષટન શાઇષકૂરભાં રીધું અને વને ૧૯૦૭ભાં ભેરીકની
઩યીક્ષા ઩વાય કયી.ભેડરક ઩ાવ થમા ઩છી બીભયાલના રગ્ન "યાભી" નાભની ફા઱ા વાથે થમા. જે નું નાભ બીભયાલે
઩ાછ઱થી "યભાફાઈ" યાખમુ.ં બીભયાલના ક૊રેજ પ્રળક્ષણ ભાટે લડ૊દયાના ભશાયાજા વમાજીયાલ ગામકલાડે ષક૊રયળી઩ની
઴મલથા કયી, અને બીભયાલ ભુંફઈની િખમાત એલપીન્ષટન ક૊રેજભાં દાખર થમા. બીભયાલે ઈ.વ. ૧૯૧૨ભાં અંગ્રેજી ભુખમ
પ્રલ઴મ વાથે ભુંફઈ મુપ્રનલવીટીની ફી.એ.ની ઩યીક્ષા ઩વાય કયી.ષનાતક થમા ઩છી બીભયાલ લધુ અભ્માવ કયી ળકે એલા
એભના કુટફું ના વંજ૊ગ૊ યહ્યા ન શતા. લડ૊દયાના ભશાયાજા વમાજીયાલ ગામકલાડે બીભયાલની પ્રનભણક યાજ્મના રવકયભાં
એક રવકયી અપ્રધકાયી તયીકે કયી. લડ૊દયાભાં મુલાન બીભયાલે આબડછે ટનાં રીધે ખુફ જ શેયાન થલું ઩ડમું .આ વભમે તા. ૨
પેબ્રુઆયી ૧૯૧૩ના ય૊જ બીભયાલના પ્ર઩તા યાભજી વક્઩ારનું અલવાન થમું. બીભયાલને ન૊કયીને પ્રતરાંજપ્રર આ઩લી ઩ડી.
પ્ર઩તાનું ભૃત્મુના કાયણે ભશત્લાકાંક્ષી પ્રબભયાલને ખુફજ દુ:ખ થમુ.આ વભમે લડ૊દયાના ભશાયાજા શ્રી વમાજીયાલ ગામકલાડ
કેટરાક તેજષલી અછૂ ત પ્રલદ્યાથીઓને ઩૊તાના ખિંે, ઉચ્િં અભ્માવ ભાટે, અભેડયકા ભ૊કરલા ભાંગતા શતા. બીભયાલની એ
ભાટે ઩વંદગી થઈ. આભ વને ૧૯૧૩ના જુ રાઈનાં રીજા અઠલાડડમાભાં બાયતન૊ એક અછૂ ત પ્રલદ્યાથી પ્રલદ્યાના ગશન
પ્રળખય૊ ળય કયલા ન્મુમ૊કથ ઩શ૊િંી ગમ૊. અભેડયકાની િખમાત ક૊રપ્રમ્ફમા મુપ્રનલર્સવટીભાં બીભયાલે ખંત઩ૂલકથ અભ્માવ ળરુ
કમો. અભ્માવના ઩ડય઩ાક રૂ઩ે બીભયાલે 'િાિંીન બાયતીમ ઴મા઩ાય' પ્રલ઴મ ઉ઩ય ભશાપ્રનફંધ રખી ૧૯૧૫ભાં ક૊રપ્રમ્ફમા
મુપ્રનલવીટીની એભ.એ.ની ઉચ્િં ઩દલી િાપ્ત કયી. ત્માય ફાદ વતત અભ્માવ િંારુ યાખી ૧૯૧૬ ભાં એભણે ઩ી.એિં.ડી.
ભાટે 'પ્રબ્રટીળ બાયતભાં ભુલકી અથથ઴મલષથાન૊ પ્રલકાવ' પ્રલ઴મ ઉ઩યન૊ ભશાપ્રનફંધ ક૊રપ્રમ્ફમા મુપ્રનલવીટીને યજુ કયી દીધ૊
અને વલોચ્િં એલી ઩ી.એિં.ડી.ની ડીગ્રી ભે઱લલા બાગ્મળા઱ી ફન્મા. આભ આંફડે કય શલે ડૉ. આંફેડકય ફની ગમા.

શજુ એભની જ્ઞાન ભાટેની બુખ વંત૊઴ામેરી નશ૊તી. વને ૧૯૧૬ ભાં તેઓ અભેડયકાથી ઇંગ્રેન્ડ ગમા. અને
રંડનભાં કામદાન૊ અભ્માવ ળરુ કમો વાથે વાથે એભણે અથથળાષરન૊ અભ્માવ ઩ણ િંારુ જ યાખમ૊. ઩યંતુ િપ્રતકુ઱
વંજ૊ગ૊ને અને આર્સથક તેભજ કોટુંપ્રફક ભુવકેરીઓને કાયણે પ્રલદ્યાભ્માવ છ૊ડી તેભને બાયત ઩ાછા પયલું ઩ડમું. ઇંગ્રેન્ડથી
઩ાછા આ઴મા ઩છી તેઓ લડ૊દયા ન૊કયી ભાટે ગમા. ભશાયાજા ગામકલાડે આંફેડકયની પ્રનભણક લડ૊દયા યાજ્મના ભીરીટયી
વેક્રેટયી તયીકે કયી. ઩યંતુ ભુવકેરીઓ, આબડછે ટ અને અ઩ભાન૊ના રીધે તેઓ લડ૊દયાભાં પ્રષથય થઇ ળક્મા નપ્રશ, પયીલાય
લડ૊દયાને તેભણે છે લરી વરાભ કયી પ્રલદાઈ રીધી.

ડૉ.આંફેડકય ચશભત શાયી જામ તેલા ઩૊િંા નશ૊તા. તેભના િમત્ન૊ને વપ઱તા ભ઱ી ૧૯૧૮ભાં, ભુંફઈની
પ્રવડનશાભ ક૊રેજભાં તેઓ િ૊પેવય તયીકે જ૊ડામા. આથીક બીંવ ઓછી થલાથી અને થ૊ડા ઩ૈવા ફિંાલીને તેભજ કેટરીક
યકભની પ્રભર૊ ઩ાવેથી ઴મલષથા કયીને પયીલાય ડૉ.આંફડે કય ઇંગ્રેન્ડ ગમા, અને કામદાન૊ તથા અથથળાષરન૊ અભ્માવ િંારુ
યાખમ૊. ડૉ.આંફડે કયની ઇંગ્રેન્ડની વપય ઩શેરા તેભના ઩ત્ની યભાફાઈએ ૧૯૨૦ભાં એક ફા઱કને જન્ભ આપ્મ૊. જે નું નાભ
મળલંત યાખલાભાં આ઴મુ,ં ફીજા ફે વંતાન૊ થમા ઩યંતુ તે જીલી ળક્મા નપ્રશ. ૧૯૨૩ભાં ડૉ. આંફેડકય ફેડયષટય થમા. આજ
લખતે ડૉ.આંફડે કયને તેભના ભશાપ્રનફંધ "રૂપ્ર઩માન૊ િશ્ન" એ પ્રલ઴મ ઉ઩ય રંડન મુપ્રનલવીટી એ "ડૉક્ટય ઓપ વામન્વ"ની
ઉચ્િં ડીગ્રી એનામત કયી. રંડનભાં અભ્માવ ઩ૂણથ થલાથી ડૉ. આંફેડકય જભથની ગમા અને ત્માં િખમાત ફ૊ન મુપ્રનલવીટીભાં
પ્રલદ્યાભ્માવ ળરુ કમો.઩યંતુ જભથનીભાં તેઓ રાંફ૊ વભમ યશી ળક્મા નપ્રશ. તેભને બાયત ઩ાછા પયલું ઩ડમું.

જૂ ન ૧૯૨૮ ભાં ડૉ.આંફડે કય ભુંફઈની ગલભેન્ટ ર૊ ક૊રેજભાં િ૊પેવય તયીકે જ૊ડામા તેઓ કામદાના
અભ્માવભાં પ્રન઩ુણ શતા.તેઓ પ્રલદ્યાથીઓભાં ઘણાજ પ્રિમ થમા .આ વભમે "વામભન કપ્રભળન" ને ભદદરૂ઩ થલા પ્રબ્રટીળ
બાયતભાં જુ દી જુ દી િાંતીમ વપ્રભપ્રતઓની યિંના કયલાભાં આલી.તા.૩ ઓગષટ ૧૯૨૮ ભાં વયકાયે ડૉ. આંફેડકયને
ભુંફઈની કપ્રભટીભાં નીમ્મા. ભુંફઈની ધાયાવબાભાં અને ફશાય જાશેય વબાઓભાં ડૉ.આંફેડકયન૊ અલાજ ગાજલા રાગ્મ૊.
૨૩ ઓક્ટ૊ફય ૧૯૨૮ ના ય૊જ ડૉ. આંફેડકય "વામભન કપ્રભળન" વભક્ષ અછૂ ત૊ના િાણ િશ્ન૊ અને તેના પ્રનયાકયણ ઉ઩ય
યજૂ આત કયી આજ વભમે તેભણે એક એજ્મુકેળન વ૊વામટીની ષથા઩ના કયી. ભજુ ય િં઱લ઱ના ઩ણ તેઓ િણેતા ફન્મા
અને એભના શક્ક૊ તથા વગલડ૊ ફાફતભાં ઘણાજ િમત્ન૊ કમાથ. ડૉ. આંફડે કય નું નાભ શલે દેળબયભાં જાણીતું થઇ ગમું શતું.

િથભ ગ૊઱ભેજી ઩ડય઴દભાં


બાયતના ઇપ્રતશાવભાં અન્મ અગત્મની વાર૊ની ભાપક ૧૯૩૦ ની વાર ઘણીજ અગત્મની છે . ૧૯૩૦ ભાં
વામભન કપ્રભળન ન૊ યી઩૊ટથ ફશાય ઩ડમ૊ અને પ્રબ્રટીળ વયકાય અને બાયતના યાજકીમ નેતાઓની લચ્િંેની રડતની ળરૂઆત
થઇ િાંતીમ ષલામત્તા િપ્રત દેળ આગ઱ લધે એલા પ્રિંન્શ૊ જણાતા શતા. ધાયાવભ્મ૊ભાં ફેઠક૊ની પા઱લણી ફાફતભાં કોંગ્રેવ
઩ક્ષ, ભુપ્રષરભ રીગ અને ડૉ. આંફેડકય લચ્િંે ભતબેદ યહ્યા અને એકભતી વધામ ળકી નપ્રશ. આ ભડાગાંઠન૊ ત૊ડ રાલલા
પ્રબ્રટીળ વયકાયે રંડનભાં ફધા જ ઩ક્ષ૊ના નેતાઓની એક ગ૊઱ભેજી ઩ડય઴દ ફ૊રાલી. ૬ ડીવેમ્ફય ૧૯૩૦ ભાં બાયતના
લાઈવય૊મ તયપથી ગ૊઱ભેજી ઩ડય઴દભાં શાજય યશેલા ડૉ.આંફેડકયને આભંરણ ભળમુ.ં આ ઩ડય઴દભાં ડૉ.આંફેડકયે બાયતના
અછૂ ત૊ના િશ્ન૊ની પ્રલળદ (ઉંડાણ઩ુલકથ ) અને તરષ઩ળી યજૂ આત કયી તેભને ખાવ કયીને અછૂ ત૊ના યાજકીમ અને
વાભાપ્રજક શક્ક૊ ભાટે પ્રબ્રટીળ વયકાય ઩ાવે ફાશેધયી ભાંગી. ડૉ.આંફેડકયની યજુ આતે ઩ડય઴દના િપ્રતપ્રનપ્રધઓ ઉ઩ય ઊંડી
અવય કયી ડૉ. આંફેડકય એક ફાશ૊ળ અને નીડય લક્તા શતા. ડૉ.આંફેડકય તેઓ કડલું ઩ણ વત્મ ફ૊રતા. ડૉ.આંફેડકય
બાયત ઩ાછા પમાથ અને તેભના કામથભાં ભળગુર ફની ગમા.

ગાંધીજી વાથે િથભ ભુરાકાત


તા.૧૪ ભી ઓગષટ ૧૯૩૧ ભાં ડૉ.આંફેડકય અને ગાંધીજીની િથભ ભુરાકાત થઇ. ૭ ભી વપ્ટેમ્ફય
૧૯૩૧ ભાં રંડનભાં ફીજી ગ૊઱ભેજી ઩ડય઴દ ભ઱ી અને એભાં ડૉ.આંફેડકય અન્મ બાયતીમ નેતાઓ વાથે શાજય યહ્યા.
ડૉ.આંફેડકયે અછૂ ત૊ના ઉદ્ધાય ભાટે અરગ ભતાપ્રધકાય અને અરગ અનાભત ફેઠક૊ની ભાંગણી કયી. ડૉ.આંફેડકય અને
ગાંધીજી લચ્િંે આ ફાફતભાં દરીર૊ થઇ અને છે લટે ઉગ્ર ભતબેદ થમા. ગાંધીજી ભુપ્રષરભ૊ વાથે એકભત વાધલાભાં પ્રનશપ઱
ગમા. ડૉ. આંફેડકય ઩ણ તેભની ભાંગણીઓભાં ભક્કભ યહ્યા. ફીજી ગ૊઱ભેજી ઩ડય઴દ બાંગી ઩ડી. ફીજી ગ૊઱ભેજી ઩ડય઴દભાં
ગાંધીજીન૊ પ્રલય૊ધ કયલાથી અને તેભની અરગ ભતાપ્રધકાયની ભાંગણીના રીધે ડૉ. આંફેડકય ઘણાજ અપ્રિમ થમા.
વભાિંાય઩ર૊એ ડૉ. આંફેડકય ઉ઩ય ટીકાઓની ઝડી લયવાલી અને કોંગ્રેવના નેતાઓએ તેભના કૃત્મને લખ૊ડી કાઢ્મું. આભ
છતાં ડૉ.આંફેડકય બાયતના અછૂ ત૊ના િશ્ન૊ વપ઱ અને વાિંી યીતે યજુ કયલાભાં ળપ્રક્તભાન થમા. રંડનથી ઩ાછા આ઴મા
઩છી ડૉ. આંફેડકય દેળના જુ દા જુ દા બાગ૊ભાં જ્માં જઈ ળક્મા ત્માં ગમા અને દપ્રરત૊ની અવંખમ ભીટીંગ૊ અને ઩ડય઴દ૊નું
આમ૊જન કયીને અને અછૂ ત-વભાજને જાગૃત કમો.

ર૊કનેતા
૧૪ ભી ઓગષટ ૧૯૩૨ ના ય૊જ પ્રબ્રટીળ લડાિધાને " ક૊મ્મુનર એલ૊ડથ " ની જાશેયાત કયી. એભાં ડૉ.
આંફેડકયની ભાંગણીઓને ન્મામ આ઩લાભાં આ઴મ૊ શત૊. જે ડૉ. આંફેડકયની વપ઱તા શતી. આ એલ૊ડથના પ્રલય૊ધભાં
ગાંધીજીએ તા. ૨૦ભી વપ્ટેમ્ફયે ઩ુના જે રભાં આભયણાંત ઉ઩લાવ ળરુ કમાથ. આખામે દેળનું ધ્માન ડૉ. આંફેડકય ઉ઩ય
કેપ્રન્િત થમું. ગાંધીજીનું જીલન બમભાં શતું. દેળના નેતાઓ લચ્િંે ભંરણાઓ થઈ. ડૉ. આંફેડકયની ગાંધીજી વાથે ભુરાકાત
થઇ ગાંધીજી. ચશદુ નેતાઓ અને ડૉ. આંફેડકય છે લટે ૨૪ વપ્ટેમ્ફય ૧૯૩૨ ભાં ઩ુના કયાય થમા અને વભાધાન થમું.
ગાંધીજીએ ૨૬ વપ્ટેમ્ફયે ઉ઩લાવના ઩ાયણા કમાથ. રીજી અને છે લરી ગ૊઱ભેજી ઩ડય઴દ ૧૭ નલેમ્ફય ૧૯૩૨ ભાં ભ઱ી. ડૉ.
આંફેડકય શલે યાજકાયણના વાયા એલા અનુબલી થઇ ગમા શતા. ડૉ. આંફેડકય ને િથભથી જ િખમાત ઩ુષતક૊ લાંિંલાન૊
અને વંગ્રશ કયલાન૊ ળ૊ખ શત૊. ડૉ. આંફેડકયે, દાદય, ભુંફઈ ભાં યશેલા ભાટે અને ઘણા ઩ુષતક૊ની પ્રલળા઱ િાઇલેટ રાઈબ્રેયી
ઉબી કયલા 'યાજગૃશ' નાભનું વુંદય ભકાન ફંધા઴મું. ડૉ. આંફેડકય શલે ર૊કનેતા ફની ગમા શતા. તેઓ શંભેળા િલૃપ્રતભમ
યશેતા શતા. દપ્રરત વભાજના કામૉના કાયણે તેઓ તેભની ઩ત્ની તેભજ ઩ુર ઉ઩ય ખાવ ધ્માન યાખી ળકતા નપ્રશ. ૧ જૂ ન
૧૯૩૫ ભાં ભુંફઈની વયકાયે ડૉ. આંફેડકયની પ્રનભણક વયકાયી ર૊ ક૊રેજ ભુફ ં ઈ ના પ્રિન્વી઩ાર તયીકે કયી. અનેક િલૃપ્રત્ત
વાથે વંક઱ામેરા શ૊લા છતાં ડૉ. આંફેડકયે પ્રિન્વી઩ાર તયીકેની પયજ૊ વપ઱ યીતે ફજાલી. ઓગષટ ૧૯૩૬ ભાં ડૉ.
આંફેડકયે ઈન્ડી઩ેનડન્ટ રેફય ઩ાટી (ષલતંર ભજુ ય ઩ક્ષ) ની ષથા઩ના કયી. ૧૯૩૭ની િંુંટણીભાં ડૉ. આંફડે કય ધાયાવબાભાં
િંુંટાઈ આ઴મા. અને ત્માં તેભને િબુત્લ જભા઴મું. ઓક્ટ૊ફય ૧૯૩૯ ભાં નશેરુની ડૉ. આંફેડકય વાથે િથભ ભુરાકાત થઇ.
૧૯૪૦ ભાં ડૉ. આંફેડકય નું ઩ુષતક "઩ાડકષતાન ઉ઩ય પ્રલિંાય૊" િકાપ્રળત થમું. જુ રાઈ ૧૯૪૧ ભાં ડૉ. આંફડે કય બાયતના
લાઇવય૊મની એક્ઝીક્મુટીલ કાઉન્વીરભાં િપ્રતપ્રનપ્રધ પ્રનભામા. ડૉ.આંફેડકયે ષલફ઱ે અને વભાજના ટેકા વાથે ઉચ્િં શ૊દાઓ
ભે઱લલા િંારુ યાખમા. ૧૪ ભી એપ્રિર ૧૯૪૨ ભાં અપ્રખર બાયતીમ ધ૊યણે દપ્રરત વભાજે ડૉ. આંફેડકયની ૫૦ભી
લ઴થગાંઠની ઉજલણી કયી અને તેભને અપ્રબનંદન અને આળીલાથદ આપ્મા. ૨૦ જુ રાઈ ૧૯૪૨ ભાં ડૉ. આંફેડકયે બાયતના
લાઇવય૊મની કેફીનેટ ભાં રેફય ભેમ્ફય તયીકે ન૊ િંાજથ વંબા઱ી રીધ૊. વયકાયના રેફય ભેમ્ફય તયીકે તેભણે "઩ી઩લવ
એજ્મુકેળન વ૊વામટી" ના નેજા શેઠ઱ ભુફ ં ઈભાં પ્રવદ્ધાથથ ક૊રેજની ળરૂઆત કયી. આભ ડૉ. આંફેડકયે જીલનના પ્રલપ્રલધ
ક્ષેર૊ ભાં તેભન૊ નમ્ર પા઱૊ આ઩લા ક૊પ્રળ઴ કયી. લ઱ી ડૉ. આંફેડકયે "ળુિ૊ ક૊ણ શતા? " નાભનું ઩ુષતક રખમું અને તે
િકાપ્રળત કયા઴મું.

ફંધાયણના ઘડલૈમા
૧૯૪૬ ભાં લિંગા઱ાની વયકાય યિંલાન૊ તેભજ ફંધાયણવબા ફ૊રાલી બાયતનું ફંધાયણ ઘડલાન૊ પ્રનણથમ
રેલામ૊. ડૉ. આંફેડકય બાયતની ફંધાયણવબાભાં િંૂંટામા. ૯ ડીવેમ્ફય ૧૯૪૬ભાં િથભલાય ફંધાયણવબા ડદલશીભાં ભ઱ી.
ડૉ. આંફેડકય બાયતના ફંધાયણના ભા઱ખા તેભજ રઘુભતી ક૊ભના શક્ક૊ પ્રલળે વિં૊ટ પ્રલિંાય૊ ઴મક્ત કમાથ. ૨૯ એપ્રિર
૧૯૪૭ભાં ફંધાયણ વબાએ અવ઩ૃવમતાને કામદા દ્લાયા બાયતબયભાંથી નાફુદ થમેરી જાશેય કયી. ચશદુ-ભુપ્રષરભ એકતા
વાધી ળકાઈ નપ્રશ. છે લટે બાયતના બાગરા પ્રનપ્રશ્િંત ફન્મા. બાયત-઩ાડકષતાન અરગ દેળ૊ અપ્રષતત્લભાં આ઴મા. ૩
ઓગષટ ૧૯૪૭ ભાં બાયતની લિંગા઱ાની વયકાય યિંાઈ. બાયતની લિંગા઱ાની વયકાયભાં ડૉ. આંફડે કય બાયતના િથભ
કામદા િધાન ફન્મા. ૨૯ ઓગષટે ડૉ. આંફેડકયની બાયતના ફંધાયણી ડ્રાપટીંગ કપ્રભટીના િભુખ તયીકે લયણી થઇ. એક
અછૂ ત કશેલાતા ઴મપ્રક્તની દેળનું ફંધાયણ ઘડલા ભાટે ઩વંદગી થામ એ ખયેખય એ વભમ ભાં ખુફજ અગત્મની લાત શતી.
અનેક ભુવકેરીઓ અને નાદુયષત તપ્રફમત લચ્િંે ઩ણ ડૉ. આંફેડકય અને ફંધાયણ વપ્રભપ્રતએ પેબ્રુઆયી ૧૯૪૮ના છે રા
અઠલાડીમાભાં બાયતના ફંધાયણની કાિંી નકર તૈમાય કયી અને ફંધાયણ વબાના િભુખ ડૉ. યાજે ન્િ િવાદને વુિત કયી.
ડૉ. આંફેડકયે ૧૫ અપ્રિર ૧૯૪૮ ભાં ડૉ. ળાયદા કફીય વાથે રગ્ન કમાથ. ઩ત્ની ડ૊ક્ટય શ૊લાથી તેભની ફગડેરી તપ્રફમતભાં
ઘણ૊ વુધાય૊ આ઴મ૊ અને તેભનું કામથ પયીથી િંારુ કમુું. બાયતના ફંધાયણના કાિંા ભુવદાને દેળના ર૊ક૊ની જન ભાટે અને
તેઓના િત્માઘાત૊ જાણલા ભાટે ૬ ભાવ વુધી જાશેયભાં ભુકલાભાં આ઴મ૊. ૪ નલેમ્ફેય ૧૯૪૮ ભાં ડૉ. આંફેડકયે બાયતના
ફંધાયણને ફંધાયણ વબાની ફશારી ભાટે યજુ કમુું. ભુખમત્લે ફંધાયણભાં ૩૧૫ કરભ૊ અને ૮ ઩ડયપ્રળષ્ટ શતા. ૨૬ નલેમ્ફય
૧૯૪૯ભાં બાયતની ફંધાયણ વબાએ દેળનું ફંધાયણ ઩વાય કમુું. આ લખતે ફંધાયણના િપ્રતપ્રનપ્રધઓ તેભજ ડૉ. યાજે ન્િ
િવાદે ડૉ. આંફેડકયની વેલા અને કામથના ભુક્ત કાંઠે લખાણ કમાથ. ૨૬ જાન્મુઆયી, ૧૯૫૦ થી બાયતનું ફંધાયણ અભરભાં
આ઴મું અને દેળ િજાવતાક ફન્મ૊.

૧૯૫૨ ભાં ષલતંર બાયતની િથભ વાભાન્મ િંુંટણીભાં ડૉ. આંફેડકય ભુંફઈ ભાંથી ઩ારાથભેન્ટ ફેઠક ભાટે
ઉબા યહ્યા ઩યંતુ શ્રી કાજય૊રકય વાભે તેભની શાય થઈ. ભાિંથ ૧૯૫૨ ભાં ડૉ.આંફડે કય ભુંફઈની ધાયાવબાની ફેઠક ઉ઩ય
યાજ્મ વબાના વભ્મ તયીકે િંુંટાઈ આ઴મા અને યાજ્મ વબાના વભ્મ ફન્મા. ૧ જૂ ન ૧૯૫૨ ભાં તેઓ ન્મુમ૊કથ ગમા અને ૫
જૂ ન ૧૯૫૨ભાં ક૊રપ્રમ્ફમા મુપ્રનલવીટીએ એભને વલોિં એલી "ડ૊ક્ટય એટ ર૊"ની ઩દલી આ઩ી. ૧૨ જાન્મુઆયી ૧૯૫૩
ભાં બાયતની ઓષભાપ્રનમા મુનીલવીટીએ ડૉ. આંફેડકયને "ડ૊ક્ટય ઓપ રીટયેિંય" ની ઉચ્િં ઩દલી આ઩ી. તેઓની ખયાફ
તપ્રફમતને કાયણે તેઓ ફશુ રાંફુ જીલી ળક્મા નશી. ૬ ડડવેમ્ફય ૧૯૫૬ ની લશેરી વલાયે તેઓનું ડદલરીભાં અલવાન થમું.

You might also like