ભુજ1 કલાક પેહલા કૉપી લિંક વિશ્વ વારસા દિવસ નિમિતે ભુજમાં યોજાયેલી હેરીટેજ વોકમાં ઇતિહાસકારો સાથે સ્થાનિક તેમજ બહારગામથી આવેલા 45 જેટલા સહભાગીઓએ કચ્છના અમૂલ્ય વારસા વિશે માહિતી મેળવી હતી.. વહેલી સવારે આરંભાયેલી આ વોકને ઇતિહાસકાર દલપત દાણીધરીયા, સંજય ઠાકર, જાગૃતિબેન વકીલ, ડો.સમૃધિ રામાણી, અમન ગોસ્વામી, અર્જુનસિંહ જાડેજાએ પ્રસ્થાન કરાવ્યું હતું. ગુજરાત ટુરીઝમના ગાઈડ દિનેશ મચ્છર