હરિવંશરાય બચ્ચન
Appearance
હરિવંશરાય બચ્ચન | |
---|---|
જન્મ | ૨૭ નવેમ્બર ૧૯૦૭ |
મૃત્યુ | ૧૮ જાન્યુઆરી ૨૦૦૩ |
અભ્યાસ સંસ્થા | |
વ્યવસાય | કવિ, prose writer |
જીવન સાથી | તેજી બચ્ચન |
માતા-પિતા | |
પુરસ્કારો | |
સહી | |
હરિવંશરાય શ્રીવાસ્તવ બચ્ચન (૨૭ નવેમ્બર ૧૯૦૭ – ૧૮ જાન્યુઆરી ૨૦૦૩) હિન્દી ભાષાના એક પ્રસિદ્ધ કવિ તેમ જ લેખક હતા. તેઓ હિન્દી કવિતાના ઉત્તર છાયાવાદ કાળના મુખ્ય કવિઓમાંના એક ગણાય છે. એમની સૌથી પ્રસિદ્ધ કૃતિ મધુશાલા છે. તેઓ ભારતીય ફિલ્મ ઉદ્યોગના પ્રખ્યાત અભિનેતા અમિતાભ બચ્ચનના પિતા છે.
તેમને ભારત સરકાર દ્વારા ઈ. સ. ૧૯૭૬ના વર્ષમાં "સાહિત્ય તેમ જ શિક્ષણ"ના ક્ષેત્રમાં પદ્મભૂષણ પુરસ્કાર વડે સન્માનિત કરવામાં આવ્યા હતા.