સ્ટેડિયમ ઓફ લાઈટ
Appearance
![]() | આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
![]() | |
![]() | |
પૂર્ણ નામ | સ્ટેડિયમ ઓફ લાઈટ |
---|---|
સ્થાન | સન્ડરલેન્ડ ઇંગ્લેન્ડ |
અક્ષાંશ-રેખાંશ | 54°54′52″N 1°23′18″W / 54.9144°N 1.3882°WCoordinates: 54°54′52″N 1°23′18″W / 54.9144°N 1.3882°W |
માલિક | સન્ડરલેન્ડ એસોસિયેશન ફૂટબોલ ક્લબ |
બેઠક ક્ષમતા | ૪૮,૭૦૭[૨] |
મેદાન માપ | ૧૧૫ × ૭૪ યાર્ડ (૧૦૫ × ૬૮ મીટર) |
સપાટી વિસ્તાર | ઘાસ |
બાંધકામ | |
શરૂઆત | ૧૯૯૭ |
બાંધકામ ખર્ચ | £ ૨,૪૦,૦૦,૦૦૦[૧] |
ભાડુઆતો | |
સન્ડરલેન્ડ એસોસિયેશન ફૂટબોલ ક્લબ |
સ્ટેડિયમ ઓફ લાઈટ, ઇંગ્લેન્ડનાં સન્ડરલેન્ડ સ્થિત એક ફૂટબોલ મેદાન છે. આ સન્ડરલેન્ડ એસોસિયેશન ફૂટબોલ ક્લબનું ઘરેલુ મેદાન છે, જે ૪૮,૭૦૭ લોકોની બેઠક ક્ષમતા ધરાવે છે.[૩]
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ http://www.awaygrounds.com/sunderland-stadium-of-light/
- ↑ "Stadium of Light" (PDF). Premier League. મેળવેલ 17 August 2013.
- ↑ "Sunderland | The Club | Stadium | Stadium of Light | Stadium of Light | Stadium of Light". safc.com. 2012. મેળવેલ 16 May 2012.
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]![](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/4/4a/Commons-logo.svg/30px-Commons-logo.svg.png)
વિકિમીડિયા કૉમન્સ પર સ્ટેડિયમ ઓફ લાઈટ વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.
- સ્ટેડિયમ ઓફ લાઈટ safc.co.uk પર
- સ્ટેડિયમ ઓફ લાઈટ બીબીસી પર