સોનગઢ
Appearance
સોનગઢ | |||||||
— નગર — | |||||||
અક્ષાંશ-રેખાંશ | 21°10′N 73°34′E / 21.17°N 73.57°E | ||||||
દેશ | ભારત | ||||||
રાજ્ય | ગુજરાત | ||||||
જિલ્લો | તાપી | ||||||
મેયર | અનિલભાઇ શાહ | ||||||
વસ્તી | ૨૬,૫૧૫[૧] (૨૦૧૧) | ||||||
લિંગ પ્રમાણ | ૧.૦૪ ♂/♀ | ||||||
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] | ||||||
---|---|---|---|---|---|---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) | ||||||
વિસ્તાર • ઉંચાઇ |
• 112 metres (367 ft) | ||||||
કોડ
|
સોનગઢ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યમાં આવેલા તાપી જિલ્લાના સોનગઢ તાલુકાનું નગર અને તાલુકાનું મુખ્ય મથક છે.
સ્થાન
[ફેરફાર કરો]સોનગઢ સુરત-ધુલિયા રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૬ તેમ જ સુરત-નંદરબાર-જલગાંવ જતી રેલ્વે લાઇન (ટાપ્ટી લાઇન) પર આવેલું મહત્વનું મથક છે.
સોનગઢનો કિલ્લો
[ફેરફાર કરો]સુરત-ધુલિયા માર્ગની બાજુ પર આવેલ ઊંયી ટેકરી પર તાલુકા મથક સોનગઢમાં સયાજીરાવ ગાયકવાડે બંધાવેલ પ્રાચીન કિલ્લો ઈ.સ. ૧૭૨૯થી ગાયકવાડોનું મુખ્ય થાણું હતું.
સાહિત્યમાં
[ફેરફાર કરો]ગુજરાતી સર્જક અને વિવેચક સુરેશ જોષીએ પોતાના જનાન્તિકે નામનાં નિબંધસંગ્રહમાં સોનગઢના કિલ્લાનું તથા ત્યાંના પ્રાકૃતિક સૌંદર્યનું ચિત્રાત્મક વર્ણન કર્યું છે.[૨]
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "Songadh City Population Census 2011 - Gujarat". www.census2011.co.in. મેળવેલ ૩ એપ્રિલ ૨૦૧૭.
- ↑ વાઘેલા, અરુણ; કોઠારી, નીતિન (2009). ગુજરાતી વિશ્વકોશ. ખંડ ૨૪ (સો-સ્વો). અમદાવાદ: ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ. પૃષ્ઠ ૨૯.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |