લય
Appearance
ભારતીય ઉપખંડમાં પ્રચલિત એવા પરંપરાગત શાસ્ત્રીય સંગીતમાં સમયની એક સરખી ગતિને લય કહે છે. લય એ તાલનું પ્રધાન ચલન લય છે. લયનાં ત્રણ પ્રકાર છે.
૧)વિલંબિત: એકદમ ધીમી લય
૨)મધ્ય: વિલંબિત લય કરતાં બમણી ઝડપથી ગવાતી લય
૩)દ્રુત: મધ્ય લય કરતાં બમણી ઝડપથી ગવાતી લય
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |