લખાણ પર જાઓ

રાજમા (વાનગી)

વિકિપીડિયામાંથી
રાજમા
ભાત સાથે પીરસાયેલા રાજમા
અન્ય નામોરાઝમા, राजमा
ઉદ્ભવભારત, પાકિસ્તાન
વિસ્તાર અથવા રાજ્યપંજાબ, અવધ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, બિહાર, કાશ્મીર, અને ઉત્તર ભારતના અન્ય ભાગો
મુખ્ય સામગ્રીરાજમા
  • Cookbook: રાજમા (વાનગી)
  •   Media: રાજમા (વાનગી) સંબંધિત દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો વિકિમીડિયા કૉમન્સ પર દેવગઢ બારિયા રાજા રજવાડા વખતનું સ્થાપત્ય અને ટાઉન પ્લાનિંગથી સુસજ્જ નગર છે.

રાજમા[] (હિંદી: राजमा, ઉર્દૂ: راجما) અથવા રાઝમા[] (અંગ્રેજી: rajmah, رازما) એ એક ઉત્તર ભારતમાં ખુબજ પ્રખ્યાત વાનગી છે. આ શાકાહારી વાનગી લાલ મરૂન રંગના મોટા ચોળામાંથી ઘટ્ટ રસાદાર તથા અનેક જાતના ભારતીય મસાલાઓ વાપરી બનાવવામાં આવે છે. આ વાનગી સામાન્ય રીતે ભાત સાથે પીરસવામાં આવે છે. ભારતીય ઉપખંડમાં લાલ રંગના ચોળીના મોટા દાણા મધ્ય મેક્સિકો અને ગ્વાટેમાલા ખાતેથી લાવવામાં આવ્યા, ત્યારબાદ આ વાનગી બનાવવાની શરુઆત થઈ હતી.[]

આ વાનગી બનાવતી વખતે પહેલાં રાજમાના દાણાને આખી રાત પલાળીને રાખવામાં આવે છે. ત્યારબાદ તેને પ્રેસર કૂકરની મદદથી બાફીને ચડાવવામાં આવે છે. આના શાકના રસ્સા ને પહેલાં રાંધીને તેમાં રાજમા પાછળથી ઉમેરવામાં આવે છે.

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. ૧.૦ ૧.૧ "Gogji Razma (Kidney Beans with Turnips)". Jagalbandi. મેળવેલ 2009–07–07. Check date values in: |access-date= (મદદ)[હંમેશ માટે મૃત કડી]
  2. "Rajma, rice and calories". Chennai, India: The Hindu. 22 September 2003. મૂળ માંથી 11 ઑક્ટોબર 2003 પર સંગ્રહિત. મેળવેલ 2009–07–07. Check date values in: |access-date= and |archive-date= (મદદ)

આ પણ જુઓ

[ફેરફાર કરો]