રંગીત નદી
Appearance
રંગીત નદી | |
નદી | |
તાશીડિંગ, દક્ષિણ સિક્કિમ ખાતે રંગીત નદી
| |
દેશ | ભારત |
---|---|
રાજ્ય | સિક્કિમ |
સ્ત્રોત | હિમાલય |
મુખ | તિસ્તા નદી |
રંગીત અથવા રંગિત નદી એ ભારત દેશના પૂર્વોત્તર ભાગમાં આવેલ સિક્કિમ રાજયમાં વહેતી તિસ્તા નદીની સહાયક નદી છે. સિક્કિમ પ્રદેશની જીવાદોરી સમજી શકાય તેવી માત્ર બે જ મોટી નદીઓ છે. રંગીત નદી પશ્ચિમ બંગાળમાં તિસ્તા બજાર નામના ગામ નજીક તિસ્તા નદીમાં મળી જાય છે. ૬૦ મેગાવોટ જેટલી વીજળીનું ઉત્પાદન પણ આ જ નદી પર સિક્કિમ અને પશ્ચિમ બંગાળના સરહદ વિસ્તારમાં એન એચ પી સી દ્વારા કરવામાં આવે છે.[૧]
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ [૧] સંગ્રહિત ૨૦૧૧-૦૧-૧૪ ના રોજ વેબેક મશિન, Rangit Hydel Project.