લખાણ પર જાઓ

મીણા

વિકિપીડિયામાંથી
મીણા
મીણા (૧૮૮૮નું એક ચિત્ર)
કુલ વસ્તી
5 Million [] (૨૦૧૧ની વસ્તી ગણતરી)
નોંધપાત્ર વસ્તી સાથેના વિસ્તારો
 India
ભાષાઓ
મીણા, હિન્દી, મેવાડી, મારવાડી, હરૌતી, મેવાતી, વાગદી, માળવી, ગઢવાલી, ભીલી etc.[][]
ધર્મ
હિન્દુ (99.5%), અન્ય (0.5%)[]
સંબંધિત વંશીય સમૂહો
 • ભીલ  • પરિહાર  • મીઓ

મીણા એ ભીલોનું એક પેટા-જૂથ છે, જે પશ્ચિમ ભારતમાં આવેલું એક વંશીય જૂથ છે. ૧૯૫૪માં ભારત સરકાર દ્વારા તેમને અનુસૂચિત જનજાતિનો દરજ્જો મળ્યો હતો. તેમને મિનાવર પણ કહેવામાં આવે છે.[]

જમીનદાર મીણા, ચોકીદાર મીણા, ગુર્જર મીણા, પડિયાર મીણા, ભીલ મીણા, રાવત મીણા, ટાકુર મીણા અને રાજપૂત મીણા એ મીણાના પેટાજૂથો છે.[]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. Prakash, Ravi (2020-11-18). "क्या आदिवासियों को मिल पाएगा उनका अलग धर्म कोड, झारखंड का प्रस्ताव अब मोदी सरकार के पास" (Hindiમાં). Ranchi: BBC Hindi. મેળવેલ 2022-02-18.CS1 maint: unrecognized language (link)
  2. The assignment of an ISO code [myi] for the Meena language was spurious (Hammarström (2015) Ethnologue 16/17/18th editions: a comprehensive review: online appendices). The code was retired in 2019.
  3. "A Sociological Evaluation of the Major Government Schemes Meant for Promoting Education and Health among The Members of the Meena Tribe in Rajasthan" (PDF).
  4. "Descriptive Study of Meena (Mina) Language".
  5. Pillai, Visvanatha Kanakasabhai (1904). The Tamils Eighteen Hundred Years Ago. પૃષ્ઠ 57.
  6. Singh, K. S. (1992). People of India: Delhi. Anthropological Survey of India. પૃષ્ઠ 464. ISBN 9788185579092.