લખાણ પર જાઓ

બલ્ગેરિયા

વિકિપીડિયામાંથી
બલ્ગેરિયાનું ગણરાજ્ય

Република България  (Bulgarian)
Republika Bǎlgariya
બલ્ગેરિયાનો ધ્વજ
ધ્વજ
બલ્ગેરિયા નું રાજચિહ્ન
રાજચિહ્ન
સૂત્ર: 
રાષ્ટ્રગીત: Мила Родино  (Bulgarian)
Mila Rodino  (transliteration)
Dear Motherland
 બલ્ગેરિયા નું સ્થાન  (dark green) – in Europe  (green & dark grey) – in the European Union  (green)  –  [Legend]
 બલ્ગેરિયા નું સ્થાન  (dark green)

– in Europe  (green & dark grey)
– in the European Union  (green)  –  [Legend]

રાજધાની
and largest city
સોફિયા
42°41′N 23°19′E / 42.683°N 23.317°E / 42.683; 23.317Coordinates: 42°41′N 23°19′E / 42.683°N 23.317°E / 42.683; 23.317
અધિકૃત ભાષાઓબલ્ગેરિયન[]
Official scriptસિરિલિક
વંશીય જૂથો
(2011)
ધર્મ
લોકોની ઓળખ
સરકારUnitary parliamentary republic
• President
Rumen Radev
Iliana Iotova
Stefan Yanev
સંસદNational Assembly
Establishment history
681–1018
1185–1396
3 March 1878
5 October 1908
15 November 1990
વિસ્તાર
• કુલ
110,993.6[] km2 (42,854.9 sq mi) (103rd)
• જળ (%)
2.16[]
વસ્તી
• June 2021 અંદાજીત
Decrease 6,875,040[] (106th)
• ગીચતા
63/km2 (163.2/sq mi) (120th)
GDP (PPP)2021 અંદાજીત
• કુલ
Increase $174.998 billion[] (73rd)
• Per capita
Increase $25,471[] (55th)
GDP (nominal)2021 અંદાજીત
• કુલ
Increase $77.782 billion[] (68th)
• Per capita
Increase $11,321[] (61st)
જીની (2020)positive decrease 40[]
medium
માનવ વિકાસ દર (HDI) (2019)Steady 0.816[]
very high · 56th
ચલણLev (BGN)
સમય વિસ્તારUTC+2 (EET)
• ઉનાળુ (DST)
UTC+3 (EEST)
વાહન દિશાજમણે
ટેલિફોન કોડ+359
ઇન્ટરનેટ ડોમેઇન (TLD).bg
.бг

બલ્ગેરિયા યુરોપના દક્ષિણ-પુર્વમા આવેલો એક દેશ છે અને તેની રાજ્ધાની સોફીયા છે.

ઇતિહાસ

[ફેરફાર કરો]

બલ્ગેરિયા ઈ.સ્. ૪૫થી રોમન સામ્રજ્યનો એક ભાગ હતું. ૭મી સદી બાદ બલ્ગરસ અને સ્લાવ લોકોએ પ્રથમ બલ્ગેરિયન સામ્રાજ્યની રચના કરી હતી જે ૧૧મી સદી બાદ બાયઝન્ટાઇન સામ્રાજ્યનો ભાગ બન્યુ હતુ. ૧૧૮૫ની સાલના વિગ્રહ બાદ બલ્ગેરિયન પ્રજાએ બળવો કરીને બીજા બલ્ગેરિયન રાજ્યની રચના કરી હતી. ઈ.સ ૧૮૯૬મા તુર્કીના ઓટ્ટોમન રાજ્યએ તેને જીતીને પોતાના સામ્રાજ્યમા ભેળવી દીધુ હતું જે લગભગ ૫૦૦ વરસ સુધી રહ્યું હતું. ઈ.સ્.૧૮૭૭મા રશીયન-ટર્કીશ યુધ્ધ બાદ ફરી એક વખત સ્વતંત્ર દેશ બન્યો હતો. બીજા વિશ્વ યુધ્ધના અંત બાદ બલ્ગેરિયા સોવિયેટ રશીયન સામ્યવાદી સમુહની અસર હેઠળ રહ્યું હતું. ૧૯૮૯ની સાલ બાદ રશીયન અસરથી મુક્ત થઈને પુર્ણ લોકશાહી દેશ બન્યો છે.

બલ્ગેરિયાનુ સ્થાન્ યુરોપના દક્ષિણ-પુર્વમા બાલ્કનના દ્વિપકલ્પ પર આવેલ છે. બલ્ગેરિયાની ઉત્તરે રોમાનીયા, પસ્ચિમમા સર્બિયા અને મેસિડોનીયા, દક્ષિણમા ગ્રીસ અને તુર્કી અને પુર્વમા કાળો સમુદ્ર આવેલો છે. બલ્ગેરિયાનો કુલ વિસ્તાર ૧,૧૦૯૯૪ ચો.કિ.મી જેટલો છે. બલ્ગેરિયાની આબોહવા સમશિતોષ્ણ કટીબંધની ખંડીય પ્રકારની છે જેમા ઉનાળો ગરમ અને શિયાળો ઠંડો હોય છે. મે મહીનાથી ઓગસ્ટ મહીના સુધી વિવિધ વિસ્તારોમા ૬૦૦ મી.મી થી લઈને ૧૧૦૦ મી.મી જેટ્લો વરસાદ વરસે છે.

અર્થતંત્ર

[ફેરફાર કરો]

બલ્ગેરિયાના મુખ્ય ઉદ્યોગો ખનીજ ખોદકામ અને ઉર્જા ઉત્પાદન છે આ ઉપરાંત રસાયણ,યંત્ર સામગ્રી બનાવવાનો ઉદ્યોગ વિક્સેલ છે. કોલસો,લિગનાઈટ,તાંબુ,સીસુ,જસત અને મેગેંનીઝ જેવા ખનીજો પણ્ અહીંથી નિકળે છે. ખેતીના મુખ્ય પાકોમા ચોખા,ઘંઉ,મકાઈ,રાય,જવ,ઓટ ,વિવિધ પ્રકારના ફળો ,તમાકુ અને ગુલાબ છે.

વસ્તીવિષયક

[ફેરફાર કરો]

બલ્ગેરિયાની મોટા ભાગની પ્રજા બલ્ગેરિયન જાતીની છે આ ઉપરાંત ટર્કીશ,જીપ્સી અને મેસીડોનિયન જાતીના લોકો પણ વસે છે. વસ્તિના ૭૦% લોકો "ઇસ્ટરન ઓર્થોડોક્સ" પ્રકારના ખ્રિસ્તી ધર્મ પાળે છે જ્યારે બાકીની પ્રજા ઇસ્લામ અને કોઇ ધર્મમા નહી માનવાવાળી છે. બલ્ગેરિયન રાષ્ટ્રની સત્તાવાર ભાષા બલ્ગેરિયન છે.

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "Constitution of the Republic of Bulgaria". National Assembly of the Republic of Bulgaria. મૂળ માંથી 19 ઑગસ્ટ 2019 પર સંગ્રહિત. મેળવેલ 30 August 2020. Check date values in: |archive-date= (મદદ)
  2. "Население по местоживеене, възраст и вероизповедание". મૂળ માંથી 3 માર્ચ 2018 પર સંગ્રહિત. મેળવેલ 27 માર્ચ 2021.
  3. Penin, Rumen (2007). Природна география на България [Natural Geography of Bulgaria] (બલ્ગેરિયનમાં). Bulvest 2000. પૃષ્ઠ 18. ISBN 978-954-18-0546-6.
  4. "Field listing: Area". The World Factbook. Central Intelligence Agency. મૂળ માંથી 31 જાન્યુઆરી 2014 પર સંગ્રહિત. મેળવેલ 9 ઓક્ટોબર 2018.
  5. "Population and Demographic Processes in 2019 | National statistical institute". www.nsi.bg. મૂળ માંથી 18 જૂન 2020 પર સંગ્રહિત. મેળવેલ 29 ઓગસ્ટ 2021.
  6. ૬.૦ ૬.૧ ૬.૨ ૬.૩ "World Economic Outlook Database, April 2021". IMF.org. International Monetary Fund. મેળવેલ 6 એપ્રિલ 2021.
  7. "Gini coefficient of equivalised disposable income – EU-SILC survey". ec.europa.eu. Eurostat. મેળવેલ 9 ઓગસ્ટ 2021.
  8. Human Development Report 2020 The Next Frontier: Human Development and the Anthropocene (PDF). United Nations Development Programme. 15 ડિસેમ્બર 2020. પૃષ્ઠ 343–346. ISBN 978-92-1-126442-5. મેળવેલ 16 ડિસેમ્બર 2020.