લખાણ પર જાઓ

નારાયણ કાર્તિકેયન

વિકિપીડિયામાંથી

નારાયણ કાર્તિકેયન (અંગ્રેજી:Kumar Ram Narain Karthikeyan) ભારત દેશના તામિલ નાડુ રાજ્યમાં રહેતા એક ખેલાડી છે. તેમને રમતગમત ક્ષેત્રે કારરેસીંગની રમતમાં કરેલા ઉત્કૃષ્ટ યોગદાન બદલ ઈ. સ. ૨૦૧૦ના વર્ષમાં ભારત સરકાર તરફથી પદ્મશ્રી વડે સન્માનિત કરવામાં આવ્યા હતા[].

સંદર્ભો

[ફેરફાર કરો]