ધર્મશાલા
Appearance
ધર્મશાલા
धर्मशाला | |
---|---|
શહેર | |
ઉપરથી જમણે: ધર્મશાળા વિહંગમ દૃશ્ય, મુખ્ય ગલી મંદિર - મેકલોડગંજ, ગ્યુટો કર્માપા, હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ અને સેન્ટ જ્હોન ચર્ચ | |
અક્ષાંશ-રેખાંશ: 32°13′05″N 76°19′12″E / 32.218°N 76.320°E | |
દેશ | ભારત |
રાજ્ય | હિમાચલ પ્રદેશ |
જિલ્લો | કાંગરા |
સરકાર | |
• માળખું | મહાનગરપાલિકા |
• મેયર | રજની દેવી |
ઊંચાઇ | ૨,૩૫૨ m (૭૭૧૭ ft) |
વસ્તી (૨૦૧૫)[૧] | |
• કુલ | ૫૩,૫૪૩ |
• ઉનાળુ બચત સમય (DST) | UTC+૫:૩૦ (IST) |
પિનકોડ | 176 215 |
ટેલિફોન કોડ | +91-1892 |
વેબસાઇટ | www |
ધર્મશાલા ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા હિમાચલ પ્રદેશ રાજ્યના કાંગડા જિલ્લામાં આવેલું નગર છે. ધર્મશાલા નગરમાં કાંગડા જિલ્લાનું મુખ્ય મથક આવેલું છે.
ધર્મશાલા ખાતે ઓક, સેદાર, પાઇન તથા અન્ય ઇમારતી લાકડું આપતાં વૃક્ષો મોટી સંખ્યામાં જોવા મળે છે તથા અહીં ઉત્કૃષ્ટ દૃશ્યોની સાથે સાથે કેટલાક મનોહર રસ્તાઓ પણ છે. ભારતના બ્રિટિશ વાઇસરોય લૉડ એલ્ગિનને (૧૮૬૨-૬૩) ધર્મશાલાની પ્રાકૃતિક સુંદરતા ઇંગ્લેંડ ખાતે સ્થિત એમના પોતાના વતન સ્કૉટલેંડ સમાન લાગતી હતી.
૧૯ જાન્યુઆરી ૨૦૧૭ના રોજ મુખ્ય મંત્રી વીરભદ્ર સિંહે ધર્મશાલાને હિમાચલ પ્રદેશની બીજી રાજધાની જાહેર કરી હતી. આમ, જમ્મુ અને કાશ્મીર અને મહારાષ્ટ્ર પછી બે રાજધાનીઓ ધરાવતું હિમાચલ પ્રદેશ ત્રીજું રાજ્ય બન્યું હતું.[૨][૩]
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ ૧.૦ ૧.૧ "About Us". Dharamshala Municipal Corporation. મેળવેલ ૨ એપ્રિલ ૨૦૧૬.
- ↑ Sharma, Arvind (20 January 2017). "Dharamshala Declared Second Capital of Himachal". hillpost.in. મેળવેલ 17 May 2019.
- ↑ "Dharamsala Declared Second Capital of Himachal Pradesh". NDTV India. 19 January 2017. મેળવેલ 17 May 2019.
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]વિકિમીડિયા કોમન્સ પર ધર્મશાલા સંબંધિત માધ્યમો છે.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |