દ્વિલૈંગિકતા (ઉભયલૈંગિકતા)
Appearance
દ્વિલૈંગિકતા એ બન્ને લિંગ ના, એટલે કે પુરુષ અને સ્ત્રી પ્રત્યે ઉદ્દભવતું રોમેન્ટિક આકર્ષણ, યૌન અભિમુખીકરણ કે યૌન આકર્ષણ છે.[૧] તેને કોઈ પણ લિંગ પ્રત્યે ઉદ્દભવતું આકર્ષણ તરીકે પણ વ્યાખ્યાયિત કરી શકાય છે.
દ્વિલૈંગિકતા એ ઇતિહાસ અને પશુઓમાં પણ સમાન રીતે જોવા મળી છે. દ્વિલૈંગિકતા શબ્દ પણ સમલૈંગિકતા અને વિષમલૈંગિકતા ની જેમ જ ૧૯મી સદીમાં શોધાયો હતો.
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "Sexual Orientation, Homosexuality and Bisexuality". PsycEXTRA Dataset. 2008. મેળવેલ 2019-06-30.
આ અત્યંત નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |