ઢાંચો:પ્રસ્તુત લેખ
ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યએ પૃથ્વી પર દુર્લભ એવા એશીયાઈ સિંહો (Asiatic Lions)નું એકમાત્ર નિવાસસ્થાન છે.
ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને ગીર અભયારણ્ય (જે "ગીરનું જંગલ" કે "સાસણ-ગીર" તરીકે પણ ઓળખાય છે તે) ગુજરાતમાં આવેલું જંગલ અને વન્યજીવન અભયારણ્ય છે. તેની સ્થાપના ૧૯૬૫માં કરવામાં આવી હતી, તે કુલ ૧૪૧૨ ચો.કી.મી. (૨૫૮ ચો.કી.મી. રાષ્ટ્રીય ઉદ્યાન અને ૧૧૫૩ ચો.કી.મી. અભયારણ્ય)ના વિસ્તારમાં ફેલાયેલ છે આ ઉપરાંત પાણીયા અને મિતિયાળા અભયારણ્ય પણ ગીરના જ ભાગ ગણવામાં આવે છે જેનો આ આંકડામાં સમાવેશ કરેલો નથી. આ ઉદ્યાન વેરાવળથી લગભગ ૪૩ કી.મી. ઈશાન (ઉત્તર-પૂર્વ)માં આવેલું છે.
આ એશિયાઇ સિંહો (Panthera leo persica)નું એકમાત્ર રહેઠાણ છે અને એશિયાના અતિમહત્વનાં રક્ષિત વિસ્તાર તરીકે ધ્યાને લેવાયેલ છે. ગીરનું જીવપરિસ્થિતિક તંત્ર (ecosystem), તેની વિવિધ વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિ સાથે, સરકારી વન વિભાગ, વન્યજીવન કાર્યકર્તાઓ અને સ્વૈચ્છીક સામાજીક સંસ્થાઓના સખત પ્રયત્નો દ્વારા રક્ષાયેલું છે. જુનાગઢના નવાબ દ્વારા સને ૧૯૦૦ની શરૂઆતથી ગીરનો જંગલ વિસ્તાર અને તેનાં સિંહોને "રક્ષિત" જાહેર કરાયેલા. આ પહેલ સિંહોનાં રક્ષણમાં ખુબ મદદરૂપ બની કે જેની વસ્તી શિકારની પ્રવૃતીને કારણે ત્યારે ફક્ત ૧૫ જેટલી જ રહી ગઇ હતી.
અથવા બધા ઉમદા લેખો જોઈ જુઓ.
વપરાશ
આ ઢાંચાને એવી રીતે ઘડવામાં આવ્યો છે કે તે આપોઆપ મહિનાવાર તે મહિના માટે નિશ્ચિત કરેલો લેખ પસંદ કરી લે. આ ઢાંચામાં ફેરફાર કરવાની આવશ્યકતા નથી. જે લેખ દર્શાવવો હોય તે જે-તે મહિનાના દસ્તાવેજ (નીચે દર્શાવેલા છે તે)માં ઉમેરવાનો રહેશે અને તે લખાણ આપોઆપ જ મુખપૃષ્ઠ પર જોવા મળશે.
દરેક પાનાંનું મૂળભૂત બંધારણ
''"'''[[**પૃષ્ઠનું નામ**]]'''" (**ટૂંકમાં વિષયની ઓળખ**) [[**નામ**|]]. (**સંક્ષિપ્તમાં લેખનો સારાંશ**) '' [[File:**પસંદ કરેલી તસવીરનું નામ**.jpg|150px|right]] <!--80px if portrait--> <div style="margin-left: 2em; font-size: 0.88em;"> (**લેખની શરૂઆત થતી હોય તે લખાણની અમુક લીટીઓ**) </div> :('''[[**પૃષ્ઠનું નામ**|આગળ વાંચો...]]'''
- ઢાંચો:પ્રસ્તુત લેખ/જાન્યુઆરી
- ઢાંચો:પ્રસ્તુત લેખ/ફેબ્રુઆરી
- ઢાંચો:પ્રસ્તુત લેખ/માર્ચ
- ઢાંચો:પ્રસ્તુત લેખ/એપ્રિલ
- ઢાંચો:પ્રસ્તુત લેખ/મે
- ઢાંચો:પ્રસ્તુત લેખ/જૂન
- ઢાંચો:પ્રસ્તુત લેખ/જુલાઇ
- ઢાંચો:પ્રસ્તુત લેખ/ઓગસ્ટ
- ઢાંચો:પ્રસ્તુત લેખ/સપ્ટેમ્બર
- ઢાંચો:પ્રસ્તુત લેખ/ઓક્ટોબર
- ઢાંચો:પ્રસ્તુત લેખ/નવેમ્બર
- ઢાંચો:પ્રસ્તુત લેખ/ડિસેમ્બર
See also