ડોમિનિકન ગણતંત્રનો રાષ્ટ્રધ્વજ
દેખાવ
રચનાકાર | હુઆન પાબ્લો ડ્યુઆર્ટે |
---|
ડોમિનિકન ગણતંત્રના રાષ્ટ્રધ્વજના કેન્દ્રમાં રાષ્ટ્રચિહ્ન છે. ધ્વજનો ભૂરો રંગ આઝાદીનું, લાલ રંગ નાયકોના રક્તનું અને સફેદ રંગ મોક્ષનું પ્રતિનિધિત્વ કરે છે.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |