કબૂતર
Appearance
કબુતર Temporal range: પ્રારંભિક માયોસીન – વર્તમાન
| |
---|---|
ફેરલ પિજિયન (કોલંબા લીબિયા ડોમેસ્ટિકા) ઉડતી વેળા | |
વૈજ્ઞાનિક વર્ગીકરણ | |
Kingdom: | Animalia |
Phylum: | કશેરુકી |
Subphylum: | મેરૂદંડધારી |
Class: | પક્ષી |
Order: | કપોતાકાર |
Family: | કપોત કુળ ઇલ્લીજર, ૧૮૧૧ |
કબૂતર આખા વિશ્વમાં જોવા મળતું એક પક્ષી છે. આ પક્ષી એક નિયત તાપી, ઉડી શકતું પક્ષી છે, જેનું શરીર પીંછાઓ વડે ઢંકાયેલું રહે છે. તેના મોઢાના સ્થાન પર એક નાનકડી તથા અણીયાળી ચાંચ હોય છે. મુખ બે ચક્ષુઓ વડે ઘેરાયેલું અને જડબાં દંતહીન હોય છે. આગલા પગ પાંખોમાં પરિવર્તિત થઇ ગયેલા છે. પાછલા પગ શલ્કો વડે ઢંકાયેલા તથા આંગળીઓ નખયુક્ત હોય છે, જેમાં ત્રણ આંગળીઓ સામે તરફ તથા ચોથી આંગળી પાછળ તરફ રહેતી હોય છે.
કબૂતર ગુજરાત સહિત દેશના મોટા ભાગમાં જોવા મળતું ઘરઆંગણાનું પક્ષી છે. તે ઉડવામાં ભારે હોંશિયાર પક્ષી છે.
નામો અને વર્ગીકરણ
[ફેરફાર કરો]કબુતર મેરુદંડધારિ પક્ષી છે.
રહેઠાણ
[ફેરફાર કરો]વિષેશતાઓ
[ફેરફાર કરો]આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |