અજમેર જિલ્લો
Appearance
અજમેર જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા રાજસ્થાન રાજ્યમાં આવેલા કુલ ૩૩ (તેત્રીસ) જિલ્લાઓ[૧] પૈકીનો એક જિલ્લો છે. અજમેર જિલ્લાનું મુખ્ય મથક અજમેર શહેરમાં આવેલું છે.
અજમેર ખાતે ખ્વાજા મોયુદ્દીન ચિશ્તીની દરગાહ આવેલી છે. અહીં દર્શન માટે આખું વરસ શ્રધ્ધાળુઓનો ધસારો રહે છે.
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ http://www.hindu.com/2008/01/25/stories/2008012554440500.htm સંગ્રહિત ૨૦૧૨-૧૧-૦૩ ના રોજ વેબેક મશિન new district
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |