Tenorના કન્ટેન્ટ માટેના ભાગીદારો
લોકપ્રિય મૂવી સ્ટુડિયો, ટીવી નેટવર્ક, ગેમના પબ્લિશર, રમતગમતની લીગ અને વાર્તા કહેવાની કલા ધરાવતા લોકો મોબાઇલ પર તેમની GIFsની શેર કરવાની અને જોવાયાની સંખ્યા વધારવા માટે, Tenor સાથે જોડાય છે.
વધુ જાણોદર મહિને 30 કરોડથી વધુ લોકો તેમના વિચારો અથવા લાગણીઓને સચોટ રીતે વ્યક્ત કરે તેવા ઍનિમેટેડ GIF વડે વાતચીત કરવા માટે, Tenorનો ઉપયોગ કરે છે.
અમે વિવિધ ડિવાઇસ પર યોગ્ય GIF શોધવા અને શેર કરવાનું સરળ બનાવીએ છીએ. Tenor એ iOS અને Android બન્ને પર ડાઉનલોડ કરવામાં આવતી અને ઉપયોગમાં લેવાતી, GIF શેર કરવા માટેની #1 ઍપ છે.
લોકપ્રિય મૂવી સ્ટુડિયો, ટીવી નેટવર્ક, ગેમના પબ્લિશર, રમતગમતની લીગ અને વાર્તા કહેવાની કલા ધરાવતા લોકો મોબાઇલ પર તેમની GIFsની શેર કરવાની અને જોવાયાની સંખ્યા વધારવા માટે, Tenor સાથે જોડાય છે.
વધુ જાણોવિશ્વના 3 અબજથી વધુ મોબાઇલ વપરાશકર્તાઓ માટે નવી વિઝ્યુઅલ ભાષા નિર્ધારિત કરવાના દૃષ્ટિકોણ સાથે, સફળ આંત્રપ્રિન્યોરની ટીમ દ્વારા 2014માં Tenorની સ્થાપના કરવામાં આવી હતી.
માર્કી રોકાણકારો Tenorનું સમર્થન કરે છે જેમાં Redpoint Ventures, Menlo Ventures, Tenaya Capital, OCA Ventures, Signia Ventures, Cowboy Ventures અને અન્ય રોકાણકારો શામેલ છે.