લખાણ પર જાઓ

નાઓમી ઓસાકા

વિકિપીડિયામાંથી
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

નાઓમી ઓસાકા(大坂 なおみ)[] એ એક જાપાની ટેનિસ ખેલાડી છે. તેણી ગ્રાન્ડ સ્લૅમ પૃથક પ્રતિયોગીતા જીતનાર સૌપ્રથમ જાપાની બની છે. હાલ તેઓ પોતાની કારકિર્દી ના સર્વશ્રેષ્ઠ ક્રમાંક ૭ પર પહોંચી ગયા છે.[][][] તેઓ જાપાની માતા અને હૈતિઅન પિતાના સંતાન છે, તેમના બહેન મારી ઓસાકા પણ જાણીતા ટેનિસ ખેલાડી છે.[][][]

સંદર્ભ

  1. "Naomi Osaka: WTA Tennis". WTA. મેળવેલ 19 March 2018.
  2. Rothenberg, Ben. "U.S. Open Tennis Final: Naomi Osaka Defeats Serena Williams" (અંગ્રેજીમાં). મેળવેલ 2018-09-08.
  3. "Naomi Osaka". WTA Tennis (અંગ્રેજીમાં). 2018-07-16. મેળવેલ 2018-09-10.
  4. "Rising Tennis Star Naomi Osaka Always Looked Up to Serena Williams. Now She's Facing Her in the U.S. Open Final". Time. 7 September 2018.
  5. Larmer, Brook (23 August 2018). "Naomi Osaka's Breakthrough Game". The New York Times (અંગ્રેજીમાં). મેળવેલ 2018-08-27.
  6. McCarvel, Nick (18 January 2016). "Serena Williams: Rising Japanese tennis star Naomi Osaka is 'very dangerous'". USA Today. મેળવેલ 19 March 2018.
  7. Watch: 16-year-old standout Naomi Osaka hits a massive forehand(Sports Illustrated July 31, 2014)