લખાણ પર જાઓ

ગોપાલ કૃષ્ણ ગોખલે: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
Nominating for deletion
ઇન્ફોબોક્ષ અને પ્રાથમિક વિગત ઉમેરી..ડિલિશન ટેગ હટાવી.
લીટી ૧: લીટી ૧:
{{સ્ટબ}}
{{delete|કારણ=કોપી-પેસ્ટ..અપૂરતી વિગત..સુધારો અથવા હટાવો|subpage=ગોપાલ કૃષ્ણ ગોખલે|year=2013|month=જાન્યુઆરી|day=2}}
{{Infobox person
હિંદુસ્તાનના અગ્રગણ્ય નેતા ગોપાલ કૃષ્ણ ગોખલે (1866 – 1915). ગોપાલ કૃષ્ણ ગોખલે ખૂબ જ ગરીબ છતાં અત્યંત તેજસ્વી બાળક હતા. તેમની ગરીબીની તો વાત જ ન પૂછો. બાળપણમાં જ તેમનાં માતા-પિતા મૃત્યુ પામ્યાં હતાં. તે પોતાનાં મોટા ભાઇ-ભાભી સાથે રહેતા હતા.
|name=ગોપાલ કૃષ્ણ ગોખલે
|birth_date = {{Birth date|df=yes|1866|05|09}}
|death_date = {{Death date and age|df=yes|1915|02|19|1866|05|09}}
|birth_place=કોથલુક, [[રત્નાગિરી જિલ્લો]], મુંબઈ પ્રેસિડેન્સી, બ્રિટિશ ભારત
|death_place=[[મુંબઈ]],
|image = GKGokhale.jpg
|caption =
|movement=[[ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામ]]
|organization =[[ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ]], ડેક્કન શિક્ષણ સંઘ
}}
'''ગોપાલ કૃષ્ણ ગોખલે''', (CIE) ({{lang-mr|गोपाळ कृष्ण गोखले}}; {{lang-hi|गोपाल कृष्ण गोखले}}) {{audio|Gokhle.ogg|ઉચ્ચાર}} ([[મે ૯|૯ મે]], ૧૮૬૬ – [[ફેબ્રુઆરી ૧૯|૧૯ ફેબ્રુઆરી]], ૧૯૧૫) સ્વાતંત્ર્યતા સેનાની હતા જેમણે બ્રિટિશ રાજ સામેના ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામમાં નેતૃત્વ કરેલું. ગોખલે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના વરિષ્ઠ નેતા હતા અને ‘સર્વન્ટ્સ ઓફ ઈન્ડિયન સોસાયટી’નાં સ્થાપક હતા. તેઓએ સમાજ સુધારાનું પણ કાર્ય કરેલું. તેઓ અહિંસા અને સરકારી સંસ્થાઓમાં સુધારાઓ એવા બે સિધ્ધાંતો દ્વારા સ્વતંત્રતા અને સમાજ સુધારનાં ધ્યેયને પ્રાપ્ત કરવાના મતના હતા.


[[શ્રેણી:સ્વાતંત્ર્ય સેનાની]]
[[શ્રેણી:સ્વાતંત્ર્ય સેનાની]]

૨૨:૧૬, ૨૫ મે ૨૦૧૪ સુધીનાં પુનરાવર્તન

ગોપાલ કૃષ્ણ ગોખલે
જન્મની વિગત(1866-05-09)9 May 1866
કોથલુક, રત્નાગિરી જિલ્લો, મુંબઈ પ્રેસિડેન્સી, બ્રિટિશ ભારત
મૃત્યુ19 February 1915(1915-02-19) (ઉંમર 48)
સંસ્થાભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ, ડેક્કન શિક્ષણ સંઘ
ચળવળભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામ

ગોપાલ કૃષ્ણ ગોખલે, (CIE) (મરાઠી: गोपाळ कृष्ण गोखले; હિંદી: गोपाल कृष्ण गोखले) audio speaker iconઉચ્ચાર  (૯ મે, ૧૮૬૬ – ૧૯ ફેબ્રુઆરી, ૧૯૧૫) સ્વાતંત્ર્યતા સેનાની હતા જેમણે બ્રિટિશ રાજ સામેના ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામમાં નેતૃત્વ કરેલું. ગોખલે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના વરિષ્ઠ નેતા હતા અને ‘સર્વન્ટ્સ ઓફ ઈન્ડિયન સોસાયટી’નાં સ્થાપક હતા. તેઓએ સમાજ સુધારાનું પણ કાર્ય કરેલું. તેઓ અહિંસા અને સરકારી સંસ્થાઓમાં સુધારાઓ એવા બે સિધ્ધાંતો દ્વારા સ્વતંત્રતા અને સમાજ સુધારનાં ધ્યેયને પ્રાપ્ત કરવાના મતના હતા.