મધ્યકાળની ગુજરાતી

ભાષા

મધ્યકાળની ગુજરાતી (ઈસ. ૧૫૦૦–૧૮૦૦), રાજસ્થાનીથી અલગ પડી[] જૂની અને મધ્યમ ગુજરાતી વચ્ચે ક્રમશ: સંક્રમણ મુખ્ય ધ્વન્યાત્મક પરિવર્તનો થયા હતા.[] આ ફેરફારોની અસર વ્યાકરણ પર થઇ હતી.[]

મધ્યકાલીન ગુજરાતી
યુગ૧૯મી સદીમાં આધુનિક ગુજરાતી તરીકે વિકાસ પામી
ભાષા કુળ
ઇન્ડો-યુરોપિયન
  • ઇન્ડો-ઇરાનિયન
    • ઇન્ડો-આર્યન
      • પશ્ચિમ ઇન્ડો-આર્યન[]
        • ગુજરાતી ભાષાઓ
          • મધ્યકાલીન ગુજરાતી
પ્રારંભિક સ્વરૂપો
ગુર્જર અપભ્રંશ
ભાષા સંજ્ઞાઓ
ISO 639-3
ગ્લોટ્ટોલોગNone

સંદર્ભો

ફેરફાર કરો
  1. Ernst Kausen, 2006. Die Klassifikation der indogermanischen Sprachen (Microsoft Word, 133 KB)
  2. Mistry 2003, pp. 115–116
  3. અહીં સુધી ઉપર જાઓ: ૩.૦ ૩.૧ Cardona & Suthar 2003, p. 661