ભદોહી જિલ્લો
ઉત્તર પ્રદેશનો જિલ્લો
ભદોહી જિલ્લો ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા સૌથી મોટા એવા ઉત્તર પ્રદેશ રાજ્યમાં આવેલા કુલ ૭૫ (પંચોતેર) જિલ્લાઓ પૈકીનો એક મહત્વનો જિલ્લો છે. ભદોહી જિલ્લાનું મુખ્યાલય જ્ઞાનપુરમાં છે. જિલ્લાની રચના ૩૦ જૂન ૧૯૯૪ના દિવસે કરવામાં આવી હતી. તે અલ્હાબાદ, વારાણસી, મિર્જાપુર અને જૌનપુર જિલ્લાઓની વચ્ચે આવેલો છે.[૧]
ભદોહી જિલ્લો | |
---|---|
ઉત્તર પ્રદેશનો જિલ્લો | |
મોરવા નદી | |
દેશ | ભારત |
રાજ્ય | ઉત્તર પ્રદેશ |
વિભાગ | મિર્જાપુર |
સ્થાપના | ૩૦ જૂન ૧૯૯૪ |
મુખ્યમથક | જ્ઞાનપુર |
તાલુકાઓ | ૩ |
સરકાર | |
• લોક સભા બેઠક | ભદોહી (લોક સભા મતવિસ્તાર) |
વિસ્તાર | |
• કુલ | ૧,૦૧૫ km2 (૩૯૨ sq mi) |
વસ્તી (૨૦૧૧) | |
• કુલ | ૧૫,૭૮,૨૧૩ |
• ગીચતા | ૧૬૦૦/km2 (૪૦૦૦/sq mi) |
વસ્તી | |
• સાક્ષરતા | 89.14% |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (IST) |
મુખ્ય ધોરીમાર્ગો |
|
વેબસાઇટ | bhadohi |
આ જિલ્લો અહીં બનતા ગાલીચાઓ અને શેતરંજીઓ માટે દેશ-વિદેશમાં પ્રખ્યાત છે.[૨]
સંદર્ભો
ફેરફાર કરો- ↑ "About The District (•District At a Glance)" [જિલ્લા વિષે (જિલ્લાનું વિહંગાવલોકન)]. સરકારી વેબસાઇટ (અંગ્રેજીમાં). જિલ્લા પ્રશાસન, ભદોહી. મૂળ માંથી 2017-05-14 પર સંગ્રહિત. મેળવેલ ૨૩ માર્ચ ૨૦૧૭.
- ↑ D.M. Shri.Suresh Kumar Singh(I.A.S). "About The District" [જિલ્લા વિષે]. સરકારી વેબસાઇટ (અંગ્રેજીમાં). જિલ્લા પ્રશાસન, ભદોહી. મેળવેલ ૨૩ માર્ચ ૨૦૧૭.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |