ધ્રોળ તાલુકો
ગુજરાતના જામનગર જિલ્લાનો તાલુકો
ધ્રોળ તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના જામનગર જિલ્લાનો તાલુકો છે. ધ્રોળ શહેર આ તાલુકાનું મુખ્ય મથક છે.
ધ્રોળ તાલુકો | |
---|---|
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | જામનગર |
મુખ્ય મથક | ધ્રોળ |
વિસ્તાર | |
• કુલ | ૫૬૯.૮ km2 (૨૨૦�૦ sq mi) |
[૧] | |
વસ્તી (૨૦૧૧)[૨] | |
• કુલ | ૭૯૩૧૫ |
• ગીચતા | ૧૪૦/km2 (૩૬૦/sq mi) |
• લિંગ પ્રમાણ | ૯૫૪ |
• સાક્ષરતા | ૬૬.૭% |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (IST) |
મહત્વના સ્થળો
ફેરફાર કરોધ્રોળથી ૨ કીલોમીટરના અંતરે ભુચર મોરી નામની જગ્યા આવેલ છે જ્યાં ઈ.સ. ૧૫૯૧ માં ભુચર મોરીનું યુદ્ધ થયું હતું. ભુચર મોરીમાં યુદ્ધ દરમિયાન મૃત્યુ પામેલ વ્યક્તિઓની સમાધી છે. યુદ્ધમાં એક બાજુ જામ અજાજીના નેતૃત્વમાં નવાનગર રિયાસતની આર્મી તથા જામ સતાજીના પુત્ર હતા અને બીજી બાજુ મિર્ઝા અજીજ કોકાના નેતૃત્વમાં મુઘલ સેના હતી.
ધ્રોળ તાલુકામાં આવેલાં ગામો
ફેરફાર કરો
સંદર્ભ
ફેરફાર કરો- ↑ "ધ્રોળ – Gujarati Vishwakosh – ગુજરાતી વિશ્વકોશ". મેળવેલ 2024-04-04.
- ↑ "Dhrol Taluka Population, Religion, Caste Jamnagar district, Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મૂળ માંથી 2017-06-27 પર સંગ્રહિત. મેળવેલ ૧૦ જાન્યુઆરી ૨૦૧૮.
બાહ્ય કડીઓ
ફેરફાર કરો- ધ્રોળ તાલુકા પંચાયતની વેબસાઇટ સંગ્રહિત ૨૦૧૬-૦૩-૨૫ ના રોજ વેબેક મશિન
જામનગર જિલ્લાના તાલુકા અને જિલ્લાનું ભૌગોલીક સ્થાન | ||||||
---|---|---|---|---|---|---|
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |